1 દિવસમાં ટ્રેનનું વીજ બિલ કેટલું આવે છે? આંકડો જાણીને તમે દંગ રહી જશો...

ટ્રેન અને રેલવે સ્ટેશન પર જે વીજળીનો ઉપયોગ થાય છે. એ વીજળીના પ્રતિ યુનિટ 7 રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ એક ટ્રેનમાં કેટલી વીજળી વપરાય છે. તેના વિશે ક્યારેય વિચાર્યું છે ખરા. જો આ અંગે વાત કરીએ તો. 1 ડબ્બામાં સરેરાશ દરેક કલાકે 210 યુનિટ જેટલી વીજળીની ખપત થાય છે. આ જ ગણતરીથી 12 કલાકના દિવસ દરમિયાન 7 રૂપિયાના રેટથી 210 યુનિટનો ખર્ચ 17 હજાર 640 રૂપિયા થાય છે... 

Trending news