નોન સ્ટોપ કેટલીવાર સુધી મોબાઇલ યૂઝ કરી શકાય?, સ્માર્ટ લોકોને જ ખબર છે આ વાત!

સ્માર્ટ ફોન આજકાલ લોકો માટે જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે. મોબાઇલ વગર તો કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે. પરંતુ તમે એવા ઘણા લોકોને જોયા હશે કે, કલાકો સુધી મોબાઇલનો ઉપયોગ કરતા રહે છે. જો કે, એ વાત કદાચ કોઇને ખબર નથી કે, હકીકતમાં કેટલા સમય સુધી નોનસ્ટોપ મોબાઇલનો ઉપયોગ કરવો જોઇએ... 

Trending news