ફિટનેસ ક્વીન છે આ લેડી DSP, બે એક્ઝામ ક્રેક કરીને મેળવી અનોખી નામના...

UPPSCની એક્ઝામ ક્રેક કરવી એ મોટી વાત છે. જો કે, વાત જ્યારે UPPSCની આવે ત્યારે લેડી ડીએસપી પ્રિયંકા વાજપેયીનું નામ સામે આવે છે. કારણ કે, આ લેડી ડીએસપીએ 2 વખત ઉત્તર પ્રદેશ સંઘ લોક સેવા આયોગની એક્ઝામ ક્રેક કરી છે.પ્રિયંકાનું નામ કડક ઓફિસરના લિસ્ટમાં સામેલ છે. તેમણે ઘણા કેસ સોલ્વ કર્યા છે.

Trending news