हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UCC
Ucc News
Delhi
ગુજરાતમાં UCC લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક, જલ્દી થશે મોટી હલચલ
UCC In Gujarat : ગુજરાતમાં UCC લાગૂ કરવા માટે કામગીરી શરૂ... દિલ્હીના ગુજરાત ભવન ખાતે મળી મહત્વની બેઠક... UCC માટે બનેલી સમિતિના સભ્યોની બેઠક યોજાઈ... SCના નિવૃત ન્યાયાધિશની અધ્યક્ષતામાં બેઠક મળી... UCCના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે ચર્ચા થઈ
Feb 13,2025, 18:52 PM IST
breaking news
લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે નવા નિયમો જાહેર! UCC લાગુ થયા પછી ગુજરાતમા શું બદલાશે
Uniform Civil Code in Gujarat: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. જો આમ થશે તો તે ઘણા નિયમોમાં બદલાવ લાવશે. જાણો કેવા ફેરફારો થશે અને આ UCC શું છે?
Feb 4,2025, 17:21 PM IST
ZEE 24 Kalak Original Video
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, UCC માટે SCના નિવૃત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિની રચના...
Historic decision of the state government, formation of a committee headed by retired SC judge Ranjana Desai for UCC...
Feb 4,2025, 12:35 PM IST
breaking news
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : UCC ગુજરાતમાં લાગુ કરવા માટે કમિટિની કરાઈ રચના
UCC In Gujarat : ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ... રાજ્ય સરકાર પાંચ સભ્યોના કમિટીની જાહેરાત કરી... સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ
Feb 4,2025, 12:46 PM IST
ZEE 24 Kalak Original Video
શું હોય છે UCC...? ગુજરાતમાં પણ થશે લાગૂ; રાજ્ય સરકાર આજે કમિટીની કરશે જાહેરાત
What is UCC...? It will be implemented in Gujarat too; State government will announce the committee today
Feb 4,2025, 12:20 PM IST
Uniform Civil Code
આજથી ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ, લગ્ન-લિવ ઈન માટે રજિસ્ટ્રેશન જરૂરી
ઉત્તરાખંડ દેશનું પહેલું એવું રાજ્ય હશે જ્યાં આજથી યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગૂ થઈ જશે. આ કાયદાના લાગૂ થયા બાદ હવે લગ્નના રજિસ્ટ્રેશનથી લઈને ડિવોર્સ સુધી બધા ધર્મના લોકો માટે કાયદો એકસમાન રહેશે. ખાસ વાત એ પણ છે કે લિવઈનમાં રહેતા કપલ્સે પણ હવે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જાણો વધુ વિગતો...
Jan 27,2025, 13:33 PM IST
All India Muslim Personal Law Board
UCC ના વિરોધમાં ઉતર્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, લો કમિશનને જણાવી આપત્તિ
Uniform Civil Code: દેશના મુસલમાનોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાની આપત્તિ સંબંધિત દસ્તાવેજ બુધવારે બોર્ડની જનરલ સભામાંથી પાસ થયા બાદ વિધિ આયોગને મોકલી દીધો.
Jul 6,2023, 13:56 PM IST
UCC
સમયની સાથે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ
Uniform Civil Code will be implemented in the country with time: Union Defense Minister Rajnath Singh
Nov 30,2022, 13:50 PM IST
UCC
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કેજરીવાલના ભાજપ પર પ્રહાર
Why is BJP not bringing Uniform Civil Code across the country: Arvind Kejriwal takes a dig
Oct 30,2022, 13:25 PM IST
UCC
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અશોક ગહેલોતના સરકાર પર પ્રહાર
Rajasthan CM Ashok Gehlot hits out at BJP over Uniform Civil Code
Oct 30,2022, 13:25 PM IST
Uniform Civil Code
દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરીયાત, કેન્દ્ર સરકારે પગલાં ભરવા જોઈએ: દિલ્હી HC
દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) એક છૂટાછેડા કેસમાં નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને (Uniform Civil Code) ટેકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'બધા માટે સમાન સંહિતાની જરૂર છે
Jul 9,2021, 17:24 PM IST
Trending news
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે