हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Horror Movie
Horror movie News
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
Horror Movie: ઓટીટી પર હોરર-થ્રિલર ફિલ્મો જોવાનું લોકોને પસંદ છે. સાઉથથી લઈ હોલીવુડની ફિલ્મ લોકો વધારે જોવાનું પસંદ કરે છે. જો તમને પણ આવી ફિલ્મ જોવી ગમે છે તો આજે તમને એક ખતરનાક ફિલ્મ વિશે જણાવીએ. આ ફિલ્મ ચાલશે ત્યાં સુધી તમારો જીવ પણ અદ્ધર રહેશે.
Feb 20,2025, 17:38 PM IST
Antichrist
1 કલાક 48 મિનિટની ફિલ્મ રિઝીલ થતા 18 દેશોમાં પ્રતિબંધ,છતાં પણ કરી રેકોર્ડ તોડ કમાણી
Psychological Horror Thriller Ban Movie: એવી ઘણી ફિલ્મો છે, જેને રિલીઝ પહેલા અથવા બાદમાં ઘણા વિવાદોનો સામનો કરવો પડે છે. જેમાંથી કેટલીક બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ તો કેટલીક ફિલ્મોને અસફલતાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. તેના પર એટલો બધો હંગામો થયો કે તરત જ 18 દેશોમાં તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પરંતુ તેમ છતાં તેની કમાણીમાં કોઈ ફરક ન પડ્યો અને આ ફિલ્મે તે વર્ષે રેકોર્ડ તોડ કમાણી કરી હતી.
Feb 19,2025, 16:49 PM IST
Scariest Movie
સૌથી ડરામણી ફિલ્મ જેના રેકોર્ડ આજ સુધી નથી તુટ્યા, એકલા જોવામાં ભલભલાંને પરસેવો છુટે
Scariest Movie: હોરર ફિલ્મો તો આજ સુધીમાં તમે અનેક જોઈ હશે પરંતુ એક હોરર ફિલ્મ એવી છે જેને જોઈને ભલભલાંને પરસેવો છુટી જાય છે. આ ફિલ્મ 1973 માં આવી હતી અને આજ સુધી આ ફિલ્મ દુનિયાની સૌથી ડરામણી ફિલ્મ છે. આ ફિલ્મના રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.
Feb 9,2025, 8:34 AM IST
Horror Movie
સાઉથની ભયંકર ડરામણી ફિલ્મ...રાત છોડો દિવસે પણ જોતા ડરશો, કાળજું કઠણ હોય તો જ જોજો
આમ તો બોલીવુડથી લઈને સાઉથમાં અનેક હોરર ફિલ્મો બની છે. જેણે દર્શકોના મનમાં ખૌફ પૈદા કર્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેને જોયા બાદ તમારી હાલત ખરાબ થઈ શકે. ફિલ્મની કહાની અને સીન એટલા ડરામણા અને ખૌફનાક છે કે નબળા મનના લોકો તો જોઈને જ કાંપી ઉઠે. જો તમારું કાળજું કઠણ હોય અને તમારે અસલી હોરરની મજા લેવી હોય તો આ ફિલ્મ તમારા માટે એકદમ પરફેક્ટ છે. જો કે જોતા પહેલા દસવાર વિચાર કરજો.
Sep 30,2024, 11:08 AM IST
Best horror movies
આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે
Best Horror Movies: જો તમે પણ ઓટીટી પર હોરર અને ક્રાઈમ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન છો તો આજે તમને 5 એવી ફિલ્મો વિશે જણાવીએ જે તમારી રાતની ઊંઘ ઉડાડી શકે છે. આ ફિલ્મો જોવી કાચા પોચા મનની માણસનું કામ નથી. આ ફિલ્મ જોયા પછી ખરેખર ભૂત હોય તેવું લાગવા લાગે છે.
Jul 27,2024, 15:24 PM IST
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
The Deadliest Film Antrum: આ ફિલ્મને હોલીવુડની શાપિત ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મ એટલી ખતરનાક છે કે તેને જોનાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આવું એટલા માટે કહેવાય છે કે જેટલા પણ લોકોએ આ જોઈ છે તેમનું રહસ્યમય રીતે મોત થયું છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ફિલ્મ અને તેની પાછળનું રહસ્ય શું છે ?
May 12,2024, 8:24 AM IST
the blair witch project
50 લાખમાં બનેલી આ હોરર ફિલ્મે 20 અબજ રૂપિયાની કરી હતી કમાણી, એકલા જોઈ તો....
The Blair Witch Project: આજે અમે તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવીશું જે ખૂબ જ ઓછા બજેટમાં બની હતી અને બોક્સ ઓફિસ પર અબજોની કમાણી કરી હતી. વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મનું નામ 'ધ બ્લેર વિચ પ્રોજેક્ટ' (The Blair Witch Project)છે.
Sep 19,2023, 23:46 PM IST
Vicky Kaushal
સ્ટાર એક્ટર વિક્કી કૌશલનું સિક્રેટ ખૂલ્યું, આ મામલે છે સાવ ફટ્ટુસ
સુપરહીટ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકલ’ (uri the surgical strike) માં દુશ્મનોને હંફાવતા નજરે આવનાર સ્ટાર વિક્કી કૌશલ (Vicky Kaushal) ના એક ડર વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટારને હોરર સ્ટોરીઝથી બીક લાગે છે. બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આગામી સમયમાં હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) માં નજર આવનાર છે. જોકે, વિક્કીનું કહેવું છે કે, તે હોરર ફિલ્મો જોવાથી બહુ જ ડરે છે. ફિલ્મ ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) પણ છે.
Oct 9,2019, 15:06 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી