हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
14/ 0
(2.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CORIANDER WATER
Coriander water News
cumin water
જીરુંનું પાણી કે કોથમિરનું પાણી! વજન ઘટાડવા માટે કયું સૌથી વધારે છે ફાયદાકારક?
Cumin Water vs Coriander Water: જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો તો તેના માટે જીરુંનું પાણી અથવા કોથમિર પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે બન્નેમાંથી કયું સૌથી વધારે ફાયદાકારક છે?
Dec 7,2024, 16:56 PM IST
lifestyle
હંમેશા હેલ્ધી રહેવા સવારે ઉઠતાવેંત પીવો આ વસ્તુનું પાણી, ફટાફટ ઓગળી જશે બધી ચરબી
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. એવામાં ડેન્ગ્યુ કહેર વર્તાવી રહ્યો છે. આ બધાની વચ્ચે એક જ મંત્ર છેકે, જાન હૈ તો જહાન હૈ...ફિટ રહેવા માટે જે કરવું પડે તે કરો પણ ફિટ રહો.
Sep 13,2024, 8:59 AM IST
Health Care Tips
ગરમીમાં કોથમીરનું પાણી પીવાથી થાય છે કયા કયા ફાયદા, જાણો એક ક્લિક પર
CORIANDER WATER: તમારે હંમેશા સવારે ખાલી પેટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી કરીને તમે તમારા શરીરને રોગોથી દૂર રાખી શકો. કોથમીર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો ઘરમાં ધાણાનો ઉપયોગ અલગ-અલગ રીતે કરે છે. આ વસ્તુ તમને દરેક રસોડામાં સરળતાથી મળી જશે.
May 12,2024, 11:11 AM IST
Health Care Tips
રોજનો ટાઈમ સેટ કરો અને રેગ્યુલર પીવો ધાણાનું પાણી, પછી જુઓ કમાલ...
CORIANDER WATER: આ સમયે દરરોજ 1 ગ્લાસ ધાણાનું પાણી પીવો, શરીરમાં આશ્ચર્યજનક ફેરફારો જોવા મળશે, ચરબી ઘટશે...આ ઉપાય અનેક લોકો અજમાવી ચુક્યા છે અને મળ્યા છે તેમને ગજબના ફાયદા...
Nov 17,2023, 7:33 AM IST
Weight loss
મોટી તોંદવાળા માટે અમૃત સમાન છે આ ડ્રિંક, માત્ર 15 દિવસમાં ગાયબ થઇ જશે Belly Fat
Health Tips: આજે અમે તમને વજન ઘટાડવા માટે કોથમીરનું પાણી પીવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. ધાણાના બીજનું પાણી પીવાથી તમારી પાચનક્રિયા સુધારવામાં, કિડનીની તંદુરસ્તી સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે, તો ચાલો જાણીએ આ મસાલા ડ્રીંક પીવાના ફાયદા.
Jun 5,2023, 18:12 PM IST
health
અનેક બીમારીઓનો એક જ ઈલાજ! એક ગ્લાસ ધાણાનું પાણી, જાણો ક્યારે અને કઈ રીતે પીવું
ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ પાણીમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરમાં મુક્ત રેડિકલ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું છે.
May 14,2023, 20:29 PM IST
health
દરરોજ 1 ગ્લાસ પીવો ધાણાનું પાણી, ફટાફટ ઘટશે ચરબી, શરીરમાં દેખાશે આશ્ચર્યજનક ફેરફાર
આજે અમે તમારા માટે ધાણા પાણીના ફાયદા લાવ્યા છીએ. ધાણા પાવડર ભારતીય રસોડાનો એક એવો ઘટક છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે. તો બીજી બાજુ કોથમીર પણ ગાર્નિશિંગ માટે ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ તમે જાણો છો કે ધાણાનું પાણી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવાનું કામ પણ ખૂબ જ સરળતા સાથે કરે છે. આ સમાચારમાં, અમે તમારા માટે કોથમીર પાણીની તૈયારી અને વપરાશ અને તેના ફાયદા વિશે માહિતી આપી રહ્યા છીએ.
Aug 17,2021, 19:37 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા