हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેમડેસિવિર ઇન્જેક્શન
રેમડેસિવિર ઇન્જેક્શન News
Black Market
મેડિકલ માફિયાઓ સામે સરકાર નિ:સહાય, હવે આ દવાની કાળાબજારી, નાગરિકો પરેશાન
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ તો ગુજરાતમાં સ્થિતી એવી છે કે, એક સાંધો ત્યાં 13 તુટે તેવી પરિસ્થિતી છે. ઓક્સિજન અને દાખલ થવાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાજકોટમાં હવે વધારે એક સમસ્યા પેદા થઇ છે. રાજકોટમાં હવે આપવામાં આવતી એન્ટી વાયરલ ડ્રગ ફેબીફ્લૂની અછત સર્જાઇ છે. રાજકોટમાં દર્દીઓના પરિવારજનો છેલ્લા બે ત્રણ દિવસથી દવા નહી મળી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
Apr 29,2021, 17:09 PM IST
Valsad District
આ જિલ્લામાં એવુ જડબે સલાક આયોજન કે remdesivir ઇન્જેક્શનની એક પણ બુમ નહી આવે
રાજ્યના અન્ય વિસ્તારોની જેમ વલસાડ જિલ્લામાંપણ remdesivir ઇન્જેક્શન ની માંગ વધી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સ્વજનોએ અનેક જગ્યાએ કલાકો સુધી લાંબી લાઈનો લગાવી પડી હતી. આથી દર્દીની મજબૂરીનો લાભ લઇ અને કેટલાક કાળાબજારિયાઓ આવા સમયે પણ રોકડી કરવાના ઈરાદે ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાના પણ બનાવો બન્યા હતા. જેને કારણે સરકારના આદેશ મુજબ હવે આ ઇન્જેક્શનના વિતરણ વ્યવસ્થા માટે વલસાડ જિલ્લા કલેક્ટરે વ્યવસ્થિત વિતરણનું આયોજન કર્યું છે.
Apr 16,2021, 19:23 PM IST
Ahmedabad
Remdesivir Injection will be available at Zydus Hospital
Remdesivir Injection will be available at Zydus Hospital
Apr 10,2021, 22:30 PM IST
રેમડેસિવિર ઇન્જેક્શન
રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ
રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે
Sep 28,2020, 8:54 AM IST
બોગસ બિલિંગ કૌભાંડ
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ
શહેરમાં વધુ એક કોરોના વાયરસમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોનામાં વપરાતા કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે.
Sep 28,2020, 8:22 AM IST
Remedivir injection
કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, હવે માત્ર આટલા રૂપિયામાં મળશે રેમડેસિવિર ઇન્જેક્શન
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડીલાએ રેમડેક નામનું ઇન્જેક્શન બનાવ્યું છે. જે કોરોનાના દર્દીઓને મદદરૂપ સાબિત થવાનું છે.
Aug 13,2020, 19:47 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ