हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
81/ 2
(20.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેન્જામિન નેતન્યાહુ
બેન્જામિન નેતન્યાહુ News
benjamin netanyahu
સ્થિતિ તંગ! ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો, 500ના મોત, ચારેબાજુ વિક્ષત લાશોના અંબાર
હમાસે દાવો કર્યો હતો કે મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે, આ ઘટના પર ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ હોસ્પિટલ પર હુમલાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે IDFએ નહીં પરંતુ ગાઝા પર હુમલો કરનારા આતંકવાદીઓ હતા.
Oct 18,2023, 8:58 AM IST
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયેલના PMએ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, કહ્યું ભારતીયો પર ગર્વ કરવા ઘણું બધુ
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ ભારતના સ્વતંત્રતા દિવસ (independence day)ના અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ટ્વિટમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને તેમનો શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યો છે.
Aug 15,2020, 8:05 AM IST
કોરોના વાયરસ
ઇઝરાયલના પીએમ નેતન્યાહુ બોલ્યા- કોરોનાથી બચવું હોય તો કરો 'નમસ્તે'
કોરોનાથી બચવા માટે વિશ્વભરના દેશ અલગ-અલગ ઉપાયો અપનાવી રહ્યાં છે. હવે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ચેપને રોકવા માટે ભારતીય અંદાજમાં અભિવાદન કરવાનું કહ્યું છે.
Mar 4,2020, 22:17 PM IST
israeli intelligence
ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ
અમેરિકાની આ કાર્યવાહી વિશે જો કોઈ વિદેશી નેતાને સૌથી પહેલા જાણકારી હતી તો તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નેતન્યાહુની અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ સંબંધમાં વાતચીત થઈ હતી.
Jan 13,2020, 21:07 PM IST
ઈઝરાયેલ
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ સતત બીજી વખત રદ્દ કરી ભારતની યાત્રા
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે દેશમાં વચગાળાની ચૂંટણીનો ઉલ્લેખ કરીને 9 સપ્ટેમ્બરના રોજની ભારતની પોતાની નિર્ધારિત યાત્રા રદ્દ કરી દીધી છે
Sep 3,2019, 19:43 PM IST
ઈઝરાયેલ
ભારતીય વાયુસેનાને સપ્ટેમ્બરમાં મળશે ઈઝરાયેલી ગાઈડેડ બોમ્બ 'સ્પાઈસ-2000'
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સપ્ટેમ્બરમાં ભારત આવવાના છે ત્યારે અવાક્સ (એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) અને હવાથી હવામાં પ્રહાર કરતી ડર્બી મિસાઈલનો કરાર પણ બંને દેશ વચ્ચે થવાની સંભાવના છે.
Aug 28,2019, 23:59 PM IST
અટલ બિહારી વાજપેયી
પોખરણ પરિક્ષણ સમયે એક માત્ર દેશ જેણે ભારતને કર્યું હતું સમર્થન, વાજપેયીને
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવી દુખ વ્યક્ત કર્યું હતું.
Aug 19,2018, 11:26 AM IST
Trending news
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11