हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Loan EMI
Home loan emi News
sbi
હવે ઘર ખરીદવું થયું સસ્તું! SBIએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડાની કરી જાહેરાત
SBI Home Loan EMI : જો તમે SBIમાંથી હોમ લોન લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં કાપની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં ઘટાડો થશે.
Feb 15,2025, 15:54 PM IST
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
જાણકારોનું માનવું છે કે ભલે એક ઘરનું માલિક હોવું સામાન્ય રીતે દરેક ભારતીયોનું સપનું હોય છે, પરંતુ પ્રોપર્ટીની વધતી કિંમતોએ વિશેષ રૂપથી મહાનગરો જેવા શહેરોમાં લોકો ઘર ખરીદવાની જગ્યાએ ભાડા પર રહેવાનું પસંદ કરે છે.
Nov 18,2024, 17:06 PM IST
Home Loan EMI
પત્નીને સાથે રાખી જોઈન્ટમાં લો હોમ લોન, થશે મોટો ફાયદો, 7 લાખ સુધીનો બચી જશે ટેક્સ
જો તમે સંયુક્ત હોમ લોનમાં મહિલા સહ-અરજદાર (માતા, પત્ની અથવા બહેન) બનાવો છો, તો તમને થોડા ઓછા વ્યાજ દરે લોન મળશે. જો લોન સસ્તી હશે તો તમારી EMI પણ થોડી ઓછી થઈ શકે છે.
Aug 18,2024, 16:33 PM IST
home loan prepayment
50 લાખ રૂપિયાની હોમ લોન, 25 વર્ષની જગ્યાએ 10 વર્ષમાં કઈ રીતે ચુકવશો, જાણો વિગત
Home Loan Prepayment: ભારતમાં મોટા ભાગના લોકો પોતાના ઘરના ઘરનું સપનું પૂરુ કરવા માટે હોમ લોનનો સહારો લેતા હોય છે. લોકો 20થી લઈને 30 વર્ષ સુધીની હોમ લોન લેતા હોય છે. પરંતુ જો તમે સમગ્ર પ્લાનિંગ સાથે ઈએમઆઈ ભરો તો માત્ર 10 વર્ષમાં તમારી હોમ લોન ચુકવી શકો છો.
Sep 27,2023, 15:34 PM IST
Home Loan Offers
પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે ખુશખબર! આ બેંકો આપી રહી છે બેસ્ટ ઓફર્સ
Home Loan Offers: જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે એવી બેંક શોધી રહ્યા છો જે ઓછા વ્યાજ દરે લોન આપતી હોય, તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે.
Jul 15,2023, 8:54 AM IST
Home loan
Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત
હોમ લોનના વ્યાજદર (Home Loan Interest Rate) માં એક સામાન્ય ફેરફારની અસર તમારા ઈએમઆઈ પર પડે છે. તેવામાં લોન લેતા પહેલા તેના વ્યાજદરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ અત્યારે કઈ પાંચ બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે.
Jul 13,2023, 15:29 PM IST
Home loan
લોન પર ઘરની ખરીદીમાં આ 6 ભૂલ બિલકુલ ન કરતા,નહીં તો થશે મોટું નુકસાન
Buying a house on loan: ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જોડાયેલો મહત્વનો નિર્ણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જોઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જોઈએ.
Feb 17,2023, 8:40 AM IST
Home loan
હોમ લોન લેનારાઓને હવે બલ્લે બલ્લે, RBI એ આજે કરેલી જાહેરાત તમે વાંચી કે નહીં...
RBI MPC Meet: આજે ભારતીય રિઝર્વ બેંકે ઘર બનાવવા માટે અર્બન એટલે કે શહેરી કો-ઓપરેટિવ બેંકમાંથી લોન આપવાની લિમિટ જ વધારી દીધી છે. હવે કો-ઓપરેટિવ બેંક 1.40 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે.
Jun 8,2022, 19:18 PM IST
sbi
SBIએ આપ્યો મોટો ઝટકો, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યું, પરંતુ હોમ લોન EMIમાં...
કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને 3 ટકાથી ઘટાડી 2.75 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.
Apr 8,2020, 0:20 AM IST
Trending news
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા