પરેશ ગોસ્વામી News

કડાકા ભડાકા સાથે 13 રાજ્યોમા વરસાદની આગાહી; વાવાઝોડાની ચેતવણી, ગુજરાતમા શું અસર થશે?
Feb 23,2025, 8:32 AM IST
આ ત્રણ ભયંકર તારીખ નોંધી લેજો, ફેબ્રુઆરીમાં ઠંડી વચ્ચે ફરી વરસાદની આગાહી આવી
Weather Alert : રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના મત અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. 23 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચી જશે. તો રાજ્યમાં 17,18 અને 19 ફેબ્રુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે પહાડો પર ફરી મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક બરફવર્ષા તો ક્યાંક વાદળો ઘેરાઈ રહ્યા છે. પહાડી રાજ્યોમાં ફરી એકવાર ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.   
Feb 16,2025, 7:15 AM IST

Trending news