हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
84/ 2
(21.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wife murder
Wife murder News
gujarat
માત્ર 90 રૂ. ની ઘડિયાળ માટે પતિ-પત્ની વચ્ચે ખૂની ખેલ, દુનિયાથી લડીને લગ્ન કર્યા, હવે
સમાજના વિરુદ્ધ જઈ અને સમાજથી લડીને લવ મેરેજ કરનાર આ દંપતી વચ્ચે એવું તો શું બન્યું હતું કે એક પતિ એ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી?? આવેશમાં આવીને એક પતિએ પત્નીની ગળું દબાવી શા માટે હત્યા કરી??
Jan 4,2024, 15:47 PM IST
banaskantha
બનાસકાંઠાઃ સામાન્ય બાબતે થતી હતી તકરાર, ઉશ્કેરાયેલા પતિએ કરી દીધી પત્નીની હત્યા
વડગામ તાલુકાના શેરપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. અહીં રહેતા એક દંપત્તિ વચ્ચે તકરાર થતી હતી. જેમાં ગુસ્સે થયેલા પતિએ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા કરી છે.
Oct 2,2023, 19:38 PM IST
Ahmedabad
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ખેલ્યો ખૂની ખેલ
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે. પતિ એ જ પત્નીની હત્યા કરી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને પત્ની એ જાતે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું આરોપીએ નાટક કર્યું.
Mar 8,2023, 19:17 PM IST
Rajkot
સ્વરૂપવાન પત્નીનો પરપુરુષ સાથે સંબંધ છે... તેવુ માનીને પતિએ કરી હત્યા
Rajkot Crime News : ત્રિલોકિરામ પત્નીના ચારિત્ર્ય ઉપર સતત શંકા કરતો હતો, અને મનીષાને કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે તેવું લાગતું હતું, જેને લઈને ત્રિલોકિરામે તેને મોતને ઘાટ ઉતારી દીધી
Oct 7,2022, 10:56 AM IST
wife murder
મહેસાણાઃ પત્નીને પતિના આડા સંબંધોની શંકા હતી, કકરાટ થયો તો પતિએ પત્નીને પતાવી દીધી
જ્યારે પતિ-પત્નીના સંબંધોની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય ત્યારે જીવનની ગાડી આડે પાટે ચઢી જતી હોય છે. આવા કિસ્સામાં હંમેશા ખરાબ જ અંજામ આવતો હોય છે. કંઈક આવું જ બન્યુ છે મહેસાણા જિલ્લામાં.
Jun 18,2021, 15:59 PM IST
banaskantha
બનાસકાંઠામાં પરણિતાની ઘાતકી હત્યા, પત્નીની ગરદન પગથી દબાવી મોતને ઘાટ ઉતારી
વાવના ડેડાવા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, હત્યાનો ગુનો આત્મહત્યામાં ખપાવવા પતિએ પોલીસ મથકે ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી
May 10,2021, 15:41 PM IST
Vadodara
વડોદરામાં પતિએ આ કારણથી પત્નીનું ગળું દબાવ્યા બાદ સિમેન્ટનો બ્લોક મારી કરી હત્યા
તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી
Mar 15,2021, 17:05 PM IST
surat
સુરત: પરિવારના આક્ષેપોએ દીકરીના પતિનો ભાંડો ફોડ્યો, મિત્ર સાથે મળીને ઘડ્યો હતો પ્લાન
સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કાર અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પરિવારજનોના આક્ષેપો બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આખરે પરિવારના આક્ષેપો સાચા નીકળ્યા હતા
Jan 20,2021, 20:37 PM IST
Vadodara
Husband Kills Wife In Vadodara
Husband Kills Wife In Vadodara
Nov 9,2020, 12:15 PM IST
હત્યા
અમદાવાદ: દાણીલીમડા પત્નીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિએ જ પત્નીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી અને હત્યા અંગે પ્રાથમિક તપાસ કરતા ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે.
Jul 22,2020, 23:32 PM IST
Nasvadi
શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરા
નસવાડીના ગઢબોરીયાદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં પોતાના બે સંતાનો સાથે રહેતી શિક્ષિકાની ગળું કાપી નિર્દયીપૂર્વક હત્યા કરવામા આવી છે. ત્યારે આ હત્યામાં શંકાની સોઈ સીધી તેના પતિ પર ગઈ છે, જે ગઈકાલે પત્નીને મળવા આવ્યો હતો, અને બાળકોને લઈને એકાએક ગુમ થઈ ગયો છે.
Jan 19,2020, 13:05 PM IST
Trending news
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11