हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
somwar
Somwar News
Rakshabandhan 2024
રક્ષાબંધન પર ભાઈ પહેલા મહાદેવને બાંધો રાખો, ભાઈ-બહેન બંનેને બેડો પાર થઈ જશે
Raksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધનના દિવસે છેલ્લો શ્રાવણ સોમવાર છે. જો આ દિવસે તમે તમારા ભાઈ સમક્ષ ભગવાન શિવને રાખડી બાંધો અને કેટલાક ઉપાય કરો તો આખું વર્ષ ભાઈ-બહેનના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે
Aug 18,2024, 11:55 AM IST
birth of lord shiva
રોજ મહાદેવની પુજા કરવા છતાં પણ ભોળાનાથ વિશે તમે નહીં જાણતા હોવ આ રોચક વાત
કેવી રીતે થયો હતો ભગવાન શિવનો જન્મ? શિવભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Mar 4,2024, 9:18 AM IST
somwar
સોમવારના વ્રત દરમિયાન ભૂલથી ખાશો નહી આ 5 વસ્તુઓ, સહન કરવી પડશે ભોલેનાથની નારાજગી
Monday Remedies: હિન્દુ ધર્મમાં સોમવાર ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે ભોલેનાથની પૂજા અને ઉપવાસ કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવારના ઉપવાસને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ તેના પરિણામો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે નિયમોનું પાલન કરવામાં આવે.
Jan 8,2024, 9:35 AM IST
Lord Shiva
Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.
Aug 26,2023, 8:40 AM IST
Lord Shiva
ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો, શિવભક્તો માટે રહસ્યમયી સવાલનો આ રહ્યો જવાબ
birth of lord shiva : ઘણીવાર શિવભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો..? તેઓ કેવી રીતે જન્મ્યા? શિવભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Aug 21,2023, 8:32 AM IST
Trending news
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?