हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shani dhaiya
Shani dhaiya News
Shanidev
માર્ચ 2025 બાદ શનિની ઢૈય્યામાંથી મુક્ત થશે આ 2 રાશિઓ, એવું રાતોરાત ભાગ્ય ચમકશે...
શનિની ઢૈય્યા, અઢી વર્ષનો સમયગાળો હોય છે. જ્યારે શનિ કોઈ રાશિમાં ચોથા અને આઠમા ભાવે હોય છે ત્યારે તેને શનિની ઢૈય્યા ગણવામાં આવે છે. માર્ચમાં શનિના ગોચરની સાથે જ 2 રાશિ ઢૈય્યામાંથી મુક્ત થશે. જાણો તે લકી રાશિઓ વિશે....
Jan 4,2025, 15:25 PM IST
Shani gochar 2025
29 માર્ચ પછી આ 2 રાશિવાળા રહેજો સાવધાન! શરૂ થઈ જશે શનિની ઢૈય્યા, ક્યાંક ભારે ન પડે
નવું વર્ષ 2025 શરૂ થઈ ગયુ છે. પરંતુ આ વર્ષે 2 રાશિવાળાએ શનિદેવથી ખાસ બચવું પડશે. કારણ કે 29 માર્ચના રોજ જેવા શનિદેવ રાશિ પરિવર્તન કરશે કે ત્યારબાદ આ બંને રાશિના જાતકો પર ઢૈય્યાની શરૂઆત થઈ જશે. તેમાંથી રાહત માટેના ઉપાય પણ ખાસ જાણો.
Jan 3,2025, 14:35 PM IST
Shani Gochar
2025માં શનિના ગોચરથી કઈ રાશિઓને સાડાસાતી, ઢૈય્યાથી લાગશે પનોતી, કોને મળશે મુક્તિ....
શનિદેવની ચાલ ખુબ ધીમી હોય છે. આવામાં શનિ ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. નવા વર્ષ 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
Dec 11,2024, 15:35 PM IST
Shani gochar 2025
હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત
‘यत् पिण्डे तत् ब्रह्माण्डे ના સિદ્ધા મુજબ જ્યારે પણ આકાશમાં હલચલ થાય છે એટલે કે કેઓ ગ્રહ વક્રી માર્ગી થાય છે, ઉદય કે અસ્ત થાય અથવા તો રાશિ પરિવર્તન થાય તો તેની સીધી અસર ધરતી પર મનુષ્ય પર જોવા મળે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે.
Nov 29,2024, 11:03 AM IST
shaniwar upay
શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર
Shaniwar Upay: શનિની સાડાસાતી ત્રણ ચરણમાં પસાર થાય છે. પ્રથમ ચરણમાં વ્યક્તિને ભૂમિ, ભવન અને સંપત્તિ વગેરેની સમસ્યા ભોગવી પડે છે. સાડાસાતીના બીજા ચરણમાં વ્યક્તિને પૈસાની તંગી અને કારણ વિના વાદ-વિવાદનો સામનો કરવો પડે છે. ત્રીજા ચરણમાં પહેલા બે ચરણ કરતા ઓછા કષ્ટ ભોગવવા પડે છે.
Jun 8,2024, 17:28 PM IST
shani dhaiya
શનિની પનોતી ચાલતી હોય તેણે કરવા આ અચૂક ઉપાય, સમસ્યાઓથી મળશે રાહત
Shani Dhaiya Upay: જાતકો શનિ મહારાજને અવગણ્યા વગર શ્રઘ્ધાથી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે.
May 2,2024, 15:20 PM IST
Shanidev
શનિની ઢૈય્યા કે સાડાસાતીથી હેરાન પરેશાન છો? ચોક્કસ અજમાવો આ ઉપાય, શનિદેવ પ્રસન્ન થશે
જ્યારે જીવનમાં શનિદેવનો પ્રકોપ ચાલુ હોય ત્યારે કેટલાક ઉપાયો અજમાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. બગડેલા કામ સુધરતા જાય છે. જો તમે પણ શનિદેવની વક્રદ્રષ્ટિથી પરેશાન હોવ તો આ ઉપાયો અજમાવીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
Mar 16,2024, 22:58 PM IST
Shani
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિઓ પર વરસાવશે કૃપા, સુધરશે આર્થિક સ્થિતિ
Shani: 17 જૂનથી વક્રી થયેલા શનિ નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. વક્રી થઇને શનિ દેવ કેટલીક રાશિના લોકોને તેમની મહેનતનું ફળ આપવા માંગે છે. આવો, જાણીએ.
Jul 1,2023, 16:43 PM IST
shani gochar 2023
આજે 5:48 થી આ 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી
Shani Gochar 2023: શનિની સાડા સાતથી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે ધન માટે લાભ કરતાં ગણાય પરંતુ આંતરિક માનસિક ચિંતા અને અશાંતિ રહ્યા કરે .
Jan 17,2023, 21:18 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ