हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rickshaw Drivers
Rickshaw drivers News
Ahmedabad
અ'વાદના રિક્ષા ચાલકો થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી
શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Dec 5,2024, 11:50 AM IST
gujarat
આજે એકાએક સુરત થંભી ગયું! શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો કેમ અટવાયા!
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પોલીસ કોલોની ટીમ લઈને કૈલાશ નગર ચાર રસ્તા સુધી રીક્ષા ચાલકોએ રીક્ષાઓ રોકી ભાડામાં પાંચ રૂપિયા વધારવાની માંગ કરી હતી.
Aug 8,2024, 18:15 PM IST
Child Rights Commission
Surat : બાળ અધિકાર આયોગ એક્શનમાં, વધુ બાળકો ભરનાર રીક્ષા-ચાલકો પર તવાઈ
Child Rights Commission takes action against school rickshaw drivers for filling students beyond capacity
Aug 12,2023, 11:25 AM IST
Rickshaw Drivers
સીએનજી ગેસના ભાવમાં વધારો થતા જામનગરના રિક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
દેશની જનતા મોંઘવારીથી સતત પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને લઈને આજે જામનગરમાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.
Apr 6,2022, 16:02 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર બન્યું પ્રિ-પેઈડ રીક્ષા બુથ, ખાનગી રીક્ષા ચાલકોના વિરોધ એંધાણ
અમદાવાદ એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવ્યં છે. 1 ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ શરૂ થશે. પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ સાથે જોડાનાર તમામ રિક્ષાચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં આવશે
Nov 28,2021, 12:16 PM IST
Harm
અમદાવાદનો રીક્ષા વાળો દંડાશે: જો કલર કરવા ગયા તો મર્યા સમજો, પોલીસને ખાસ આદેશ
ટ્રાફિક વિભાગે શુક્રવારે રીક્ષા એસોસિએશન અને તેના કેટલાક સભ્યો સાથે રોડ પર પાર્કિંગ બાબતે મહત્વની ચર્ચા કરવા એક બેઠક યોજી હતી. જેમાં રીક્ષા ચાલકોને પડતી હાલાકી માટેની ચર્ચા કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોને વધુ સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી પણ રજુઆત રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
Sep 4,2021, 23:10 PM IST
Hardik Patel
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રીક્ષા ચાલકોની આવ્યા પડખે, કલેક્ટરને કરી આ રજૂઆત
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.
Jun 9,2020, 0:07 AM IST
Trending news
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે