हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mukul Rohatgi
Mukul rohatgi News
Gautam Adani Bribery Case
અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં નામ જ નથી
અમેરિકી એજન્સીઓ તરફથી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો બાદ સંસદમાં વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે સતત થઈ રહેલા હંગામા બાદ સદન સ્થગિત થઈ રહ્યા છે. હવે આ કેસમાં દેશના દિગ્ગજ વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતોગીનું પણ નિવેદન આવ્યું છે. જાણો તેમણે શું કહ્યું?
Nov 27,2024, 13:42 PM IST
Ekta Kapoor
'તમે આ દેશના યુવાનોનું મન બગાડી રહ્યા છો', સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને ફટકાર લગાવી
Ekta Kapoor Case: ત્રિપલ એક્સ વેબ સિરીઝમાં દેખાડવામાં આવેલા વિવાદાસ્પદ સીન્સને કારણે નિર્માતા એકતા કપૂરની મુશ્કેલી વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલાને લઈને એકતાને ફટકાર લગાવી છે.
Oct 14,2022, 21:40 PM IST
વિજય માલ્યા
ભાગેડૂ પાસેથી ભરપાઇ બાદ આટલી વસૂલી બાકી, સુપ્રીમ કોર્ટમાં સરકારને આપી જાણકારી
ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી વધુ આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે માલ્યાની યૂનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (UBHL) દ્વારા કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)ના આદેશને પડકાર આપવા માટે દાખલ અરજીને નકારી કાઢી.
Oct 26,2020, 20:56 PM IST
ગાંધીનગર
ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતા દ્વારા CBI કચેરીએ દેખાવો
કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાના કૌભાંડને ઢાંકી દેવા માટે સીબીઆઇ કચેર પર નાટક થઇ રહ્યું છે. સીબીઆઇની કચેરી સામે દેખાવો કરવા માટે આવેલા કોંગ્રેસના કાર્યકરોની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી છે.
Oct 26,2018, 12:43 PM IST
સુપ્રીમ કોર્ટ
CBI vs CBI : આલોક વર્માને રજા પર મોકલવા મામલે સીવીસી તપાસનો આદેશ
સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે દાખલ કરાયેલી અરજી મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે અને 2 સપ્તાહની અંદર આલોક વર્માના કેસમાં સીવીસી તપાસનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ આ મામલે વચગાળાના ડિરેક્ટરને કોઇ પણ નીતિગત નિર્ણય લેવા મામલે પણ મનાઇ ફરમાવવામાં આવી છે.
Oct 26,2018, 12:36 PM IST
કોંગ્રેસ
રાફેલના ખેલથી મોદી-શાહની જોડી ગભરાઈ ગઈ, એટલે રાતોરાત CBI તોડી: કોંગ્રેસ
સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવા સામે આજે દેશભરમાં તપાસ એજન્સીના કાર્યાલયો પર પ્રદર્શન કરવા જઈ રહેલી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
Oct 26,2018, 11:37 AM IST
મોઈન કુરેશી
CBIમાં ભૂકંપ લાવનાર મોઈન કુરેશીનો પાકિસ્તાન સાથે છે ગાઢ સંબંધ
મોઈન કુરેશી પોતાની હવાલા લિંક અને મની લોન્ડરિંગ કેસ ઉપરાંત અન્ય કૌભાંડોના આરોપીઓના કેસ પણ રફેદફે કરાવવા માટે ઓફિસરોની મદદ લેતો હતો. ત્યારે તેના પાકિસ્તાન કનેક્શન વિશે રોચક માહિતી સામે આવી છે.
Oct 26,2018, 11:22 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ