हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ketu transit
Ketu transit News
Ketu Gochar 2025
18 વર્ષ પછી પાપી ગ્રહ કેતુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની આવકના સ્ત્રોત વધશે
Ketu Gochar 2025: છાયા ગ્રહ કેતુ ટુંક સમયમાં રાશિ પરિવર્તન કરશે. 18 વર્ષ પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિઓના લોકોનો ભાગ્યોદય થશે. આ લોકોના જીવનમાં એવા ફાયદા જોવા મળશે કે જોનારા લોકો પણ આશ્ચર્યમાં પડી જશે.
Feb 17,2025, 13:33 PM IST
astrology
'પાપી' કેતુ નક્ષત્ર પરિવર્તન, જાણો કોણા માટે ફાયદાકારક અને કોણા માટે નુકસાનકારક
Ketu Rashi Parivartan 2024: કેતુએ 10 નવેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રમાંથી સૂર્યના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને આ ફેરફાર 20 જુલાઈ 2025 સુધી પ્રભાવી રહેશે. કેતુના આ પરિવર્તનની તમામ રાશિઓના જીવનના વિવિધ પાસાઓ જેમ કે કારકિર્દી, સ્વાસ્થ્ય, પારિવારિક જીવન અને માનસિક શાંતિ પર વિશેષ અસર પડશે. દરેક રાશિ પર તેની અલગ-અલગ અસરો પડશે અને યોગ્ય પગલાં લઈને આ અસરોને સંતુલિત કરી શકાય છે. ચાલો જાણીએ પંડિત શશિ શેખર ત્રિપાઠી પાસેથી કેતુનું આ સંક્રમણ તમારી રાશિ પર શું અસર કરી શકે છે.
Nov 12,2024, 15:26 PM IST
Ketu Gochar
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ
કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે.
Sep 2,2024, 10:31 AM IST
Ketu Gochar
વર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના વરદાન સમાન
માયાવી ગ્રહ કેતુ હાલ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેતુએ કન્યા રાશિમાં 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 2.13 વાગે પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2025 સુધી તે આ રાશિમાં રહેશે. કેતુનું ગોચર મહત્વપૂર્ણ ગોચરોમાંથી એક છે જે તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. જ્યોતિષ ગણતરી મુજબ કેતુ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ કરાવવાની સાથે કરિયરમાં સફળતા પણ અપાવશે. કેતુ ગ્રહને આધ્યાત્મિક ગ્રહ ગણવામાં આવે છે અને તેના પ્રભાવથી જાતકો પોતાની આજુબાજુના સંસારિક અને ભૌતિક સુખોથી દૂર થાય છે.
Jul 20,2024, 10:37 AM IST
Ketu rashifal
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ
કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
May 2,2024, 22:14 PM IST
ketu
આવનારા 9 મહિના આ જાતકો માટે વરદાન સમાન, કેતુની ચાલ કરશે કમાલ
Ketu Transit 2024: રાહુ અને કેતુની ચાલ તમારા જીવનને અસર કરી શકે છે. કેતુની એક ચાલ તમને ફાયદો કે નુક્સાન કરાવી શકે છે. આ સમયે કન્યા રાશિમાં કેતુ પોતાની ઉલટી ચાલ ચાલી રહ્યાં છે. આવનારા મહિનામાં પણ કેતુ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જે કેટલાક જાતકોને સારો લાભ આપી શકે છે.
Mar 14,2024, 14:07 PM IST
Ketu Gochar
પાપી ગ્રહ કેતુ કરશે ગોચર, આ 3 રાશિવાળા રાજા જેવું જીવન જીવશે, અકલ્પનીય ધનલાભ થશે
Ketu Gochar: વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ઉપરાંત કેતુ પણ પાપી ગ્રહ મનાય છે. તે પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. કેતુ લગભગ દોઢ વર્ષ સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. કેતુના રાશિ પરિવર્તનથી જાતકોની પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, લવ લાઈફ, કરિયરથી લઈને સ્વાસ્થ્ય સુધી અસર પડે છે.
Sep 15,2023, 10:42 AM IST
Rahu Grah
Rahu Ketu Gochar 2023: આ 3 રાશિઓ પર શરૂ થશે સંકટનો સમય, રાહુ-કેતુ પાયમાલ કરી દેશે
Rahu-Ketu Transit: રાહુ-કેતુને વૈદિક શાસ્ત્રોમાં સૌથી ક્રોધિત ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ તે પરિવહન કરે છે, ત્યારે લોકો પરેશાનીઓથી ઘેરાયેલા છે. આ વર્ષે બંને ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે કઈ રાશિ માટે ખરાબ તબક્કો શરૂ થવાનો છે.
Apr 18,2023, 16:59 PM IST
Trending news
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે