हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fixed deposits
Fixed deposits News
income tax Saving Tips
Income Tax બચાવવાની આ છે 5 ખાસ રીત, આ વિશે ખુબ ઓછા લોકો જાણે છે!
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ ધીમે-ધીમે નજીક આવી રહી છે. તેવામાં લોકો તે વિચારવા લાગે કે સામાન્ય રીત સિવાય કઈ-કઈ રીતે ઈનકમ ટેક્સ બચાવી શકાય છે. આમ તો ઈનકમ ટેક્સ બચાવવા માટે જે પણ રોકાણ કરવા ઈચ્છો છો તે 31 માર્ચ પહેલા કરી લેવું જોઈએ. તેમ છતાં અમે તમને તેવી પાંચ વાત જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે ઈનકમ ટેક્સ બચાવી શકો છો.
Jun 23,2024, 21:44 PM IST
bank news
તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો
ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
Apr 17,2024, 16:29 PM IST
Bank FD
આ બેન્કે ગ્રાહકોને આપી New Year Gift,એફડી પર વ્યાજદરમાં કર્યો વધારો, ચેક કરો નવા રેટ
પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)એ એફડી વ્યાજદરોમાં વધારો કર્યો છે. આ વધેલા વ્યાજદર 29 ડિસેમ્બરથી લાગૂ થઈ ગયા છે.
Dec 31,2023, 22:27 PM IST
government banks
દેશની આ 3 સરકારી બેંકો FD પર આપી રહી છે સૌથી ઉંચો વ્યાજદર, તમે પણ મેળવો ફાયદો
interest rate on FD: કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BOB) વધતા જતા ફુગાવા સાથે સ્પર્ધા કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટના જુદા જુદા સમયગાળા અનુસાર વ્યાજ પ્રદાન કરે છે. રિઝર્વ બેંક (RBI)ના રેપો રેટ (Repo Rate) માં વધારો કર્યા બાદ સરકારી બેંકોએ પણ તેમની ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં સતત વધારો કર્યો છે.
Jan 9,2023, 18:14 PM IST
sbi
આ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તો ખુશખબરી, આજથી FD પર મળશે સૌથી વધુ વ્યાજ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નવા દર 15 જુલાઈથી લાગૂ પડશે. બેંકે 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે 1 વર્ષથી 2 વર્ષની ઓછા સમયમાં પાકનાર જમા રાશિઓ ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
Jul 15,2022, 17:56 PM IST
fixed deposits
Post Office ની દમદાર સ્કીમ, એક વર્ષમાં મળશે બેન્કથી વધુ ફાયદો, જાણો તમામ વિગત
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ઘણા પ્રકારની ખાસ સુવિધા મળે છે. આ સિવાય તમને સરકારની ગેરંટી પણ મળે છે.
Jan 5,2022, 15:19 PM IST
fixed deposits
સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો
ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.
Oct 31,2020, 12:50 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ