हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FASTag
Fastag News
FASTag
આજથી લાગુ થઈ ગયા વાહન ચાલકો માટે આ ખાસ નિયમ, એક ભૂલ અને લાગશે ભારેખમ દંડ!
FASTag New Rule: ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે.
Feb 17,2025, 19:01 PM IST
FASTag
FASTag KYC: ફાસ્ટેગનું આ કામ પતાવ્યા વિના કાર લઈને નીકળશો હાઈવે પર તો ભરાઈ જશો..
FASTag KYC: હવે જે પણ વ્યક્તિ ફાસ્ટેગ કેવાઈસી નહીં કરાવે તેનું ફાસ્ટેગ 31 જાન્યુઆરી 2024 પછી કામ નહીં કરે. આવી સ્થિતિમાં તમે મુસાફરી દરમિયાન અટકી પડશો. તેથી બે દિવસની અંદર ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરી લો.
Jan 29,2024, 13:00 PM IST
FASTag
31 જાન્યુઆરીથી KYC વિનાના FASTag ને કરવામાં આવશે બ્લેક લિસ્ટ, આ રીતે કરો અપડેટ
How to update your KYC details for FASTag: NHAI એક નવો પ્રોગ્રામ લાવી રહ્યું છે -'One Vehicle, One FASTag'. આનો અર્થ એ છે કે એક FASTag કાર્ડનો ઉપયોગ ઘણી ગાડીઓ માટે કરી શકાય નહી અને એક જ વાહન પર માત્ર એક FASTag કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
Jan 16,2024, 10:15 AM IST
Expressway
Expressway પર ન કરશો ઓવર સ્પીડિંગ બાકી FasTag થી સીધું જ કપાશે ચલણ!
FASTag New Rule: નવી યોજના હેઠળ, 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરતા વાહનોના FASTag ખાતામાંથી ચલનની રકમ સીધી જ કપાશે. તેનો હેતુ ઓવરસ્પીડિંગને રોકવા અને માર્ગ સલામતી સુધારવાનો છે.
Aug 1,2023, 10:03 AM IST
FASTag
ખુશખબરી! Toll Plaza પર હવે નહી લાગે જામ, FASTag બાદ હવે સરકાર લાવશે નવી ટેક્નોલોજી
Nitin Gadkari: પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝા પર લાગતો સમય ઘટાડવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં ટોલ પ્લાઝા પર GNSS ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
Jul 22,2023, 15:21 PM IST
FASTag
Fastag ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો, તરત જ કરો Deactivate નહીં તો..
Deactivate Fastag Online: ઘણી વખત ફાસ્ટેગ ચોરાઈ જવાની, ખોવાઈ જવાની કે ડેમેજ થવાની ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં, નવા ફાસ્ટેગનો ઉપયોગ કરવા માટે જૂના ફાસ્ટેગને Deactivate કરવું મહત્વપૂર્ણ છે.
Jul 1,2023, 15:48 PM IST
FASTag
બાપરે! હરિયાણામાં એક વ્યક્તિને હાઈવેની મુસાફરી ભારે પડી, પૈસા ન ભરતા બ્લેકલિસ્ટ થયા
ભારતમાં ફાસ્ટેગના ઉપયોગથી સરકારનું ટોલ કલેક્શન વધ્યું છે. જ્યારે જનતા માટે ટોલ પ્લાઝા પર વેઈટિંગ સમય ઓછો થયો છે. પરંતુ ટેક્નોલોજીના ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે. હાલમાં જ એક વ્યક્તિને હરિયાણા હાઈવે પર મુસાફરી કરવી ભારે પડી ગઈ. વ્યક્તિ પાસે 9 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ માંગવામાં આવ્યો. Paytm FASTag યૂઝરે હાલમાં જ જણાવ્યું કે તેમને NHAI (National Highway Authority of India) એ 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે. આ ઘટનાને TeamBHP ફોરમ પર એક વ્યક્તિએ શેર કરી છે.
Jun 17,2023, 15:44 PM IST
FASTag
FasTag મંગાવો ઘરે, ક્યાંય જવાની જરૂર નથી, ઓનલાઈ થઈ જશે ઓર્ડર
How to get Paytm FASTag: NHAI અને 22 વિભિન્ન બેન્કમાંથી ફાસ્ટેગ સ્ટિકર ખરીદી શકાય છે. તમે પેટીએમ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.
Apr 30,2023, 23:05 PM IST
FASTag
FASTag Rules:FASTag ના આ નિયમોનું પાલન કરવું જરૂરી, નહીં તો થશે મુશ્કેલી
FASTag Amount: થોડા સમય પહેલા સરકારે FASTagsની શરૂઆત કરી છે. જે વાહનના વિન્ડસ્ક્રીન પર ફિક્સ કરેલા પ્રીપેડ ટૅગ્સ છે જે તમને ટોલ પ્લાઝા પર રોકાયા વિના સમર્પિત લેનમાંથી પસાર થવા દે છે. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી (RFID)નો ઉપયોગ કરીને વાહનોની ઓળખ કરવામાં આવે છે અને પછી ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે.
Apr 6,2023, 16:12 PM IST
FASTag
FasTagની જરૂર નહીં પડે, હવે આ રીતે લેવામાં આવશે Toll Tax..!
FasTag will not be needed, now Toll Tax will be collected in this way..!
Dec 13,2022, 12:20 PM IST
FASTag
FasTag ની જરૂર નહી! નંબર પ્લેટ સ્કેન થઇને ખાતામાંથી કપાઇ જશે પૈસા
Toll tax collection with Number Plate: કેન્દ્ર સરકાર હવે હાઇવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યાએ કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કપાઇ જશે.
Dec 12,2022, 23:34 PM IST
Nitin Gadkari
ભૂલી જાવ Fastag! હવે નંબર પ્લેટથી કપાશે તમારો ટોલ ટેક્સ, આવી રહ્યો છે નવો નિયમ
Toll tax collection: સરકાર ટોલ પ્લાઝા પર વાહનોની ભીડ ઓછી કરવા અને વાહન માલિકો પાસેથી સુવિધાજનક રીતે ટેક્સ લેવા માટે એક ઓટોમેટિક નંબર પ્લેટ રિડર સિસ્ટમ પર કામ કરી રહી છે.
Sep 13,2022, 18:17 PM IST
Viral Video
FACT CHECK: FASTag કૌભાંડના વાયરલ થયેલા આ વીડિયો પર વિશ્વાસ ન કરતા
Fastag Scam Fact Check: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહયો છે, જેમાં 'FASTag કૌભાંડ કહેવાયુ છે. હકીકતમાં આ વીડિયો ફેક હોવાનુ સામે આવ્યુ છે
Jun 25,2022, 16:56 PM IST
FASTag
FASTag રિચાર્જ કરતી વખતે ભૂલેચૂકે પણ આ ભૂલો ન કરતા, નહીં તો એકાઉન્ટ ખાલીખમ થઈ જશે!
FASTag Recharge Rules: FASTag રિચાર્જ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
May 19,2022, 12:40 PM IST
Toll plaza
Big News! ટોલ પ્લાઝા અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Toll Plaza: દેશના રસ્તાઓ પર હવે ટોલ પ્લાઝા (Toll Plaza) જોવા મળશે નહીં. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભામાં જણાવ્યું કે સરકાર એક વર્ષની અંદર તમામ ટોલ પ્લાઝાને ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે.
Mar 18,2021, 14:37 PM IST
NHAI Tweet
FASTag થી સરકાર માલામાલ, આટલા કરોડ સુધી પહોંચ્યું એક દિવસનું કલેક્શન
નવી દિલ્હી: 16 ફેબ્રુઆરથી FASTag સમગ્ર દેશમાં ફરજિયાત થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે, હવે FASTag વગર ટોલ પ્લાઝાથી કોઈ કાર પસાર થઈ શકશે નહીં. જે પણ ગાડી FASTag વગર ટોલ પ્લાઝાથી નીકળશે તેને બમણો ટોલ ચૂકવવો પડશે. આ નિયમ અંતર્ગત છેલ્લા 10 દિવસથી વ્યવસ્થા ચાલી રહી છે અને હવે આંકડા જણાવી રહ્યા છે કે, FASTag નું એક દિવસનું કલેક્શન 100 કરોડના આંકડાને પાર કરી ગયું છે.
Feb 27,2021, 17:49 PM IST
FASTag
NHAI ફ્રીમાં આપી રહ્યું છે FASTag, જાણો ક્યાં સુધી રહેશે આ ઓફર
ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ (NHAI) દેશભરમાં ટોલ ટેક્સ વસૂલાત કેન્દ્રોને કેશલેસ બનાવવા માટે તૈયારી કરી રહી છે. આ માટે, NHAI એ FASTag નો ઉપયોગ જરૂરી બનાવ્યો છે. જલદી લોકોએ FASTag નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું
Feb 19,2021, 22:29 PM IST
FASTag
Fastag: Fastag is mandatory from today, if not fastag, you will have to pay double tax
Fastag: Fastag is mandatory from today, if not fastag, you will have to pay double tax
Feb 15,2021, 15:25 PM IST
FASTag
Delay in the implementation of the fastag, as not reaching the circular
Delay in the implementation of the fastag, as not reaching the circular
Feb 15,2021, 15:15 PM IST
FASTag
Good News! FASTag માં બેલેન્સ ઝીરો, તો પણ નહીં રોકાય તમારી કાર, બદલાયા નિયમ
તમે કાર ડ્રાઈવ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો તો તમારે ફાસ્ટેગમાં (Fastag) ન્યૂનતમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી. NHAI એ FASTag નો યોગ્ય ઉપયોગ કરવા માટે ન્યૂનતમ બેલેન્સની (Minimum Balance) શરત દૂર કરવામાં આવી છે
Feb 10,2021, 16:56 PM IST
Trending news
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે