हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
111/ 2
(26.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Employee Provident Fund
Employee provident fund News
Employee Provident Fund
EPF New Rules: PFના ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર
EPFO New Rules: EPFOએ સરકારી નિયમોમાં ફેરફાર કરીને કરોડો સબસ્ક્રાઈબરને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી EPFના ક્લેમની પ્રોસેસ ઝડપી બનશે.
May 31,2024, 21:48 PM IST
EPF New Rules
કરોડો નોકરિયાત માટે રાહતના સમાચાર, હવે ક્લેમ નહી થાય રિજેક્ટ, ખતમ થઇ આ કચકચ
EPFO New Rules: ઇપીએફઓએ નિયમોમાં ફેરફાર કરતાં પોતાના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપી છે. તેનાથી ઇપીએફના ક્લેમની પ્રોસેસ ઝડપી થઇ જશે.
May 31,2024, 16:55 PM IST
Employee Provident Fund
શું તમે નોકરી કરો છો ? તો આ યોજના તમારા માટે જ છે, નોકરિયાત લોકોને થશે 7 લાખનો ફાયદો
Employee Provident Fund: ઈપીએફઓ તરફથી ત્રણ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ઈપીએફ સ્કીમ, પેંશન યોજના અને કર્મચારી જમા લિંક્ટ વીમા યોજના. જેમાંથી ઈડીએલઆઈ યોજના બધા જ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત જો કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેના નોમિનીને 7 લાખ રૂપિયા ડેથ બેનિફિટ મળે છે.
Jul 9,2023, 11:58 AM IST
EPFO
નોકરીયાતો માટે આવ્યા મોટા ખુશખબર! EPFO લાગૂ કરશે આ નિયમ
EPF Scheme: જો તમે નોકરીયાત હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. વિગતો જાણીને ખુશ થઈ જશો. કેન્દ્ર સરકાર EPFO માં જલદી એક એવો નિયમ લાગૂ કરશે જેનાથી નોકરીયાતોને ફાયદો થશે. વધુ વિગતવાર માહિતી માટે વાંચો અહેવાલ....
Nov 24,2022, 13:37 PM IST
EPFO
જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ જાણકારી તમને હોવી ખુબ જરૂરી, નહીં જાણો તો...
આ નવી સુવિધાના પગલે ફંડથી પૈસા કાઢવા કે ટ્રાન્સફર કરવા વધુ સરળ બન્યું છે. જો તમે પણ તમારા PF ખાતામાં Date of Exit અપડેટ કરવા માંગતા હોવ તો તેની પ્રક્રિયા ખુબ સરળ છે. તે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.
Jul 28,2021, 8:33 AM IST
પ્રોવિડેંટ ફંડ
3 પ્રકારના હોય છે Provident Fund, જાણો કેટલો મળે છે ફાયદો
પ્રોવિડેંટ ફંડ વિશે આપણે બધા જાણીએ છીએ. આ રકમ કર્મચારીઓના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. તાજેતરમાં જ PF પર વ્યાજ દર વધાની 8.65 કરી દેવામાં આવ્યું છે. પરંતુ, શું તમને ખબર છે કે પ્રોવિંડેન્ટ ફંડ (PF) ત્રણ પ્રકારના હોય છે. પહેલો એમ્પોય પ્રોવિડેન્ટ ફંડ (EPF), બીજો જનરલ પ્રોવિંડેન્ટ ફંડ (GPF) અને ત્રીજો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) થાય છે. ત્રીજામાં ખૂબ અંતર હોય છે જેના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. સરકાર દ્વારા સમયાંતરે ત્રણેય પર મળનાર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.
May 16,2019, 9:14 AM IST
ઇપીએફઓ
ખુશખબરી: આ નિર્ણય બાદ પ્રાઇવેટ નોકરી કરનારાઓનું પેન્શન અનેકગણું વધી જશે
પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબરી છે. કર્મચારીઓ માટે પેન્શનમાં બંપર વધારાનો રસ્તો સાફ થઇ ગયો છે. તેનાથી પેન્શનમાં અનેક ગણો વધારો થશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. જોકે કોર્ટે કેરલ હાઇકોર્ટના ચૂકાદા બાદ દાખલ કરવામા6 આવેલી ઇપીએફઓની અરજી નકારી કાઢી છે. કેરલ હાઇકોર્ટે ઇપીએફઓને ઓર્ડર આપ્યો હતો કે તે રિટાયર થયેલા કર્મચારીઓને તેમની પુરી સેલેરી મુજબ પેન્શનની ચૂકવણી કરે
Apr 2,2019, 15:11 PM IST
Trending news
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11