हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
95/ 2
(24.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diyodar
Diyodar News
banaskantha
ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણે અચાનક કેમ આવી વાત કહી કે, હું કોઈ સન્માન કે પાઘડી નહિ
કેસાજી ચૌહાણે કાર્યક્રમમાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન ભૂગર્ભ જળનો છે. કેમ કે ઉત્તર ગુજરાતમાં 89 ટકા ભૂગર્ભ જળનો જથ્થો વપરાઈ ગયો છે. એટલે કે માત્ર 11 ટકા જ ભૂગર્ભ જળનો જથ્થો હવે બાકી રહ્યો છે
Apr 10,2023, 17:22 PM IST
banaskantha
Banaskantha Chutani Result 2022: 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે બાજી મારી
Banaskantha Vidhan Sabha Chunav party wise candidates Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે. કેટલીક સીટો પરિણામ જાહેર થઇ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની 9 સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં 4 સીટો ભાજપના ખાતામાં ગઇ છે તો 4 સીટો કોંગ્રેસને ફાળે ગઇ છે, જ્યારે 1 સીટ પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે.
Dec 8,2022, 18:01 PM IST
Gujarat Election 2022
Diyodar Gujarat Chutani Result 2022: દિયોદરમાં ભગવો લહેરાયો, 38 હજારથી વધુ મતથી વિજય
Diyodar Gujarat Vidhan Sabha Chunav Result: દિયોદર વિધાનસભા બેઠક પર 1998 થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર 2017 ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં 6 બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી.
Dec 8,2022, 16:48 PM IST
narendra modi
આજથી પ્રધાનમંત્રી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો ગુજરાતને શું મળશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે
Apr 18,2022, 9:00 AM IST
Diyodar
બ્રહ્મલીન સંત સદારામ બાપુની જન્મજયંતીની ઉજવણી, મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓની હાજરી
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યસનમુક્તિ સહિત શિક્ષણની જ્યોત જગાવનાર તેમજ લોક જાગૃતિ માટે હંમેશાં તત્પર રહેતા ટોટાણાના બ્રહ્મલીન સંત સદારામ બાપુની આજે 115 મી જન્મજયંતિ હતી
Mar 15,2022, 7:46 AM IST
banaskantha
Viral Video Of Man Challenged The Police After Drunk In Banaskantha
Viral Video Of Man Challenged The Police After Drunk In Banaskantha
Jan 14,2021, 19:40 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: બનાસકાંઠાના દિયોદરમાં પાણી છોડવા ખેડૂતોએ કરી માગ
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 10થી વધુ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ કરી છે. તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલનું પાણી આપવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
Jan 20,2020, 21:55 PM IST
banaskantha
બનાસકાંઠાના દિયોદરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારી...
બનાસકાંઠાના દિયોદરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારીનો વધારે એક વીડિયો સામે આવ્યો છે
Dec 6,2019, 20:25 PM IST
ખેડૂત સહાય ફોર્મ
સહાય ફોર્મના નામે ખેડૂતોના ખિસ્સામાંથી 200-200ની રોકડી કરી લીધી!!!
દિયોદરના રાંટીલા ગામનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ખેડૂતો પાસેથી સહાયના ફોર્મના નામે કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે છે તે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
Dec 30,2018, 13:27 PM IST
દિલીપ ઠાકોર
મંત્રી દિલીપ ઠાકોર પર પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ
દિલીપ ઠાકોરે તમામ આક્ષેપો પાયાવિહોણા જણાવીને ફગાવી દેતા કહ્યું કે, આ ઘણી જુની બાબત છે, કોર્ટમાં કેસ ચાલુ જ છે, અત્યારે ખોટી ઉછાળવામાં આવી રહી છે
Sep 22,2018, 21:11 PM IST
Trending news
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11