हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
73/ 2
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Civilian
Civilian News
Civilian
શહેરનાં 7 નવા ફ્લાય ઓવર પૈકી એક પણ જુહાપુરાની નહી ફાળવાતા સ્થાનિકોમાં રોષ
તાજેતરમાં ગુજરાત સરકારે અમદાવાદ શહેર માટે નવા 7 ફ્લારઓવર બનાવવાની યોજનાને મંજૂરી આપી નાણાની ફાળવણી કરી છે. મેગાસિટીમાં સતત વધી રહેલા વાહનો અને તેનાથી સર્જાતી ટ્રાફીક સમસ્યાના નિવારણરૂપે સરકારે આ જાહેરાત કરી છે. પરંતુ આખાય મામલામાં શહેરના વાસણાથી જુહાપુરા થઇ સરખેજ તરફ જતા માર્ગ પર ફ્લાયઓવર બનાવવા અંગે કોઇજ જાહેરાત કરાઇ નથી. ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર અને સ્થાનીકોએ પોતાની વર્ષોજુની માંગણીને દોહરાવી છે અને સરકાર સમક્ષ તેમના વિસ્તારમાં પણ ફ્લાયઓવર બનાવવાની માંગ કરી છે. જ્યારે આ માંગણી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાષકો કોઇજ સ્પષ્ટતા કરવાનુ ટાળી રહ્યા છે.
Dec 17,2019, 21:17 PM IST
પાકિસ્તાન
પાક.ના ગોળીબારને ભારતનો જડબાતોડ જવાબ, 3 સૈનિક- અનેક ચોકીઓ તબાહ
ભારતીય સેના દ્વારા જવાબી ગોળીબારમાં પાકિસ્તાનમાં મોટું નુકસાન પહોંચ્યું છે, પાકિસ્તાને સ્વીકાર્યું કે ભારત તરફથી થયેલી વળતી કાર્યવાહીમાં તેના સૈનિકોનાં મોત થયા છે
Apr 2,2019, 23:50 PM IST
jammu and kashmir
10 કલાકમાં 3 આતંકવાદી હુમલા: બારામુલામાં 1 નાગરિકનું મોત
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની કાયરતાપુર્ણ હરકતો ચાલુ જ રાખી છે, એક નાગરિકનું મોત નિપજ્યું છે
Mar 30,2019, 23:31 PM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલામાં 13 નાગરિકોનાં મોત, મોટાભાગનાં બાળકો
આંતરરાષ્ટ્રીય સેનાઓ દ્વારા અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલા કુન્દુઝ શહેર પર ગયા અઠવાડિયા કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં 13 નાગરિકોનાં મોત થયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા
Mar 25,2019, 18:17 PM IST
Trending news
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11