हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bsnl New Plan
Bsnl new plan News
technology
BSNLએ નવા વર્ષે ગ્રાહકોને આપી ભેટ, વધારી પ્લાનની વેલિડિટી, જાણો કેટલી વધારી
સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવા વર્ષ નિમિત્તે પોતાના ગ્રાહકોને એક ખાસ ભેટ આપી છે. BSNL એ તેના એક પ્રીપેડ પ્લાનની વેલિડિટી એક મહિના સુધી લંબાવી છે અને તેના માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
Jan 5,2025, 11:24 AM IST
bsnl bumperoffer
BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!
Bumper Offer: BSNLના આ પ્લાનમાં ઝર્સને કુલ 730GB ડેટા સાથે દરરોજ 2GB ડેટા મળે છે. ડેટાની મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ 40 Kbpsની સ્પીડ તો આવશે જ. આ પ્લાનમાં તમને એક મહિના માટે ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટ અને લોકધૂનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને દરરોડ 100 SMS સાથે અમર્યાદિત કૉલિંગ પણ આપવામાં આવે છે.
Jan 30,2023, 10:50 AM IST
BSNL
આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, 455 દિવસની વેલિડિટી અને દરરોજ 3GB ડેટા
BSNL એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે, જે વધુ ડેટા યૂઝ કરતા યૂઝર્સ માટે ફાયદાકારક છે. હકીકતમાં કંપનીએ 2999 રૂપિયા અને 299 રૂપિયાની કિંમતના બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે.
Jan 30,2022, 17:45 PM IST
Bsnl New Plan
આ કંપનીની જોરદાર ઓફર, માત્ર 447 રૂપિયામાં 100GB ડેટા, ફ્રી કોલિંગ
સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપનીએ પોતાના ત્રણ પ્લાનમાં ફેરફાર કર્યાં છે. જેથી ગ્રાહકોને વધુ લાભ મળશે.
Jul 6,2021, 15:31 PM IST
BSNL
Airtel-Jio ના રિચાર્જ પ્લાન કરતા પણ સૌથી સસ્તો છે BSNL નો આ પ્લાન, જાણો શું છે ખાસ
સરકારી ટેલિકોમ કંપની Bharat Sanchar Nigal Limited (BSNL) ગ્રાહકોને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઇન્ટરનેટ ડેટાની કોમ્પિટિશન વચ્ચે BSNL વધુ એક જબરદસ્ત રિચાર્જ પ્લાન લાવી છે
Apr 13,2021, 16:18 PM IST
BSNL
BSNL: એકદમ ધાંસૂ પ્લાન, 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે Unlimited Data
પ્રાપ્ત માહિતી અનુસાર 485 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ ડેટા (Internet Data) મળવાનો છે. નક્કી વેલિડિટી પુરી થયા બાદ પણ ઇન્ટરનેટ બંધ નહી થાય.
Jan 29,2021, 19:41 PM IST
બીએસએનએલ
BSNLનો ધમાકેદાર પ્લાન, 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે ખાનગી ઓપરેટરોને ટક્કર આપવા માટે આજે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ કડીમાં કંપનીએ હવે 49 રૂપિયાનું નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV-49) લોન્ચ કર્યું છે.
Sep 10,2020, 12:56 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ