हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
62/ 2
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ દેવ
શનિ દેવ News
Shani Dev
Shani Dev: 4 રાશિઓ છે શનિ દેવને અતિ પ્રિય, આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે શનિદેવ
Shani Dev Favourite Zodiac Signs: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનાર અને વાપી ગ્રહ ગણાય છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પહોંચતા અઢી વર્ષનો સમય લાગે છે. તેના કારણે શનિ સંબંધિત પ્રભાવોની અસર પણ લાંબા સમય સુધી ચાલે છે. શનિદેવને કર્મ અનુસાર ફળ આપનાર ન્યાયાધીશ પણ કહેવાય છે. શનિની સાડાસાતી, મહાદશા દરમ્યાન પણ વ્યક્તિને અનેક કષ્ટમાંથી પસાર થવું પડે છે.
Jul 28,2024, 13:14 PM IST
lucky number
આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છે
Shani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
Jul 23,2024, 9:52 AM IST
Shani Dev
Shani Dev: શનિવારે નજરની સામે અચાનક આવી જાય આ વસ્તુઓ તો સમજવું શનિ દેવ થયા પ્રસન્ન
Shani Dev: જો શનિવારે અચાનક કેટલીક ઘટના બને તો સમજી લેવું કે તમારા પર શનિદેવની કૃપા થઈ છે. આ ઘટના બનવી એ વાતનો પણ સંકેત હોય છે કે તમને હવે સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
Jun 22,2024, 7:50 AM IST
Shani Dev
કુંભ રાશિમાં શનિના ઉદય સાથે આ 3 રાશિઓના મુશ્કેલ સમયનો અંત આવશે, શરુ થશે સારો સમય
Shani Dev: જ્યારે પણ શનિની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. આવી જ રીતે શનિના ઉદય થવાથી પણ કેટલીક રાશિના લોકોને સૌથી વધુ અસર થશે, જો કે આ અસર સારી હશે. 18 માર્ચથી મેષ સહિત ત્રણ રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકી જશે.
Feb 22,2024, 11:52 AM IST
SATURN RISES TODAY
Shani Uday: નિંદ્રામાંથી જાગી ગયા છે શનિદેવ, હવે ખોલશે આ 4 રાશિઓના ભાગ્યાના તાળા!
Shani Uday 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની શક્તિ નબળી પડી જાય છે. તે જ સમયે, વધ્યા પછી, તે તેની સંપૂર્ણ શક્તિ પર પાછો આવે છે અને તેની સંપૂર્ણ અસર બતાવવાનું શરૂ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને ખૂબ જ પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. શનિ લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં હતો જે હવે જાગી ગયો છે. આવી સ્થિતિમાં હવે તે લોકોને પુરી તાકાતથી ફળ આપવાનું શરૂ કરશે. તેની 4 રાશિઓ પર સકારાત્મક અસર પડશે.
Sep 7,2023, 8:27 AM IST
Shani Dev
શનિના વલયોનું રહસ્ય સમજો, કોઈથી નારાજ થાય છે તો કોઈને બનાવે છે ધનવાન
Saturn Planet Information: શનિ વિશે સામાન્ય માન્યતા છે કે તે ઘાતક છે, તે જલ્દી ખુશ નથી થતો.પરંતુ જો તમે કોઈની સાથે ખુશ છો તો જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી, પરંતુ અહીં આપણે શનિને વૈજ્ઞાનિક આધારથી જોઈશું.
Aug 5,2023, 16:28 PM IST
vastu tips for money
સાચવજો! તમારી પાસે ના હોય તો પણ ફ્રીમાં ના લેશો આ વસ્તુઓ
Vastu Tips for Money: તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નહીં તો માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને જીવનમાં ઝડપથી ગરીબી છવાય જાય છે. વારંવાર ધન હાનિ થાય છે, પ્રગતિના માર્ગ બંધ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા જરૂરી નિયમ પણ છે, જેની અવગણના કરવી જીવન પર ભારે પડી શકે છે.
Apr 8,2023, 13:18 PM IST
shani ke upay
ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો
Shaniwar Remedies: આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. ભગવાન શનિદેવથી તમામને ડર લાગે છે કારણ કે તે ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં આ એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Apr 8,2023, 7:50 AM IST
શનિ દેવ
શનિ શિંગડાપુર મંદિરનુ મુખ્ય સ્થાન છે સૌરાષ્ટ્રનું આ સ્થળ, છે શનિદેવની જન્મ
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખલવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. મહારાષ્ટ્રના શીંગળાપુર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઇને વિવાદ વકર્યો હતો. ત્યારે હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.
Jan 1,2019, 5:55 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા