हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
167/ 5
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીજીવીસીએલ
પીજીવીસીએલ News
જામનગર
જામનગરમાં 43 જેટલી PGVCL ટીમના વીજ દરોડા
જામનગરમાં 43 જેટલી PGVCL ટીમના વીજ દરોડા પડ્યા છે. હાલમાં બેડી, નવાગામ ઘેડ, ગુલાબનગર સહિતના વિસ્તારોમા વિજ ચેકિંગ કરવામાં આવ્યું છે. આ દરોડા વખતે 22 સ્થાનિક પોલીસ અને 18 એકસમેનનો બંદોબસ્ત કરાયો છે. PGVCLની ઓચિંતી કામગીરીથી વિજચોરોમાં ફફડાટ છે.
Jan 27,2020, 16:58 PM IST
surat
PGVCL અને DGVCL પરીક્ષા રદ થવા અંગે જાણો સુરતવાસીઓનું શું કહેવું છે
કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેપ ની ઘટના ને લઈ વિવાસપદ નિવેદન આપવામાં આવતા સમગ્ર દેશ ના લોકોમાં અને ખાસ કરી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી ના આવા નિવેદન ને લઈ સુરતમાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રેપ ની ઘટના માં કોઈ પણ પ્રકાર ની રાજનીતિ થવી ન જોઈએ. આવી ઘટનાઓમાં સૌ કોઈએ એક થઈ આરોપી ને 21 દિવસ માં સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી પણ માંગવી જોઈએ.
Dec 14,2019, 15:25 PM IST
Ahmedabad
વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા અંગે જાણો ઉમેદવારોનું શું કહેવું છે
સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Dec 14,2019, 15:25 PM IST
PGVCL Electrical Assistant Exam Canceled
PGVCL વિદ્યુત સહાયકની પરીક્ષા રદ, કરવાની હતી 104 જગ્યા માટે ભરતી
PGVCl, DGVCl, MGVCLની ભરતી પરીક્ષા રદ, ઉમેદવારોમાં રોષ, મેસેજ દ્વારા જાણ કરી સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Dec 14,2019, 12:15 PM IST
Employees of Vijay Nigam
વિજ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, માંગ નહી સંતોષાય તો હડતાળની
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસો. આંદોલન કરશે
Oct 31,2019, 19:06 PM IST
રાજકોટ
હવે રાજકોટવાસીઓને PGVCL ફટકારશે દંડ, કારણ છે મોટું
રાજકોટમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસની સાથેસાથે હવે PGVCL પણ દંડ ફટકારી શકશે.
Sep 14,2019, 10:53 AM IST
કચ્છ
કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો
કચ્છમાં પડેલા ભારે વરસાદ કારણે તારાજીની સ્થિતિ સર્જાઇ છે. તો હજુ ક્યાંય પાણી ઓસર્યા નથી. કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લાગડવામાં આવી છે.
Aug 13,2019, 13:04 PM IST
10 હજારમાં એસી
10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
Jun 25,2019, 23:54 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ