हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
58/ 2
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવો રેકોર્ડ
નવો રેકોર્ડ News
Automobile
એક કલાકમાં 176218 Booking, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરી
Mahindra Thar ROXX Booking Delivery: Mahindra Thar ROXX ના પ્રથમ દિવસના બુકિંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હા, નવરાત્રિના પહેલા દિવસે નવા થાર રોક્સનું બુકિંગ શરૂ થતાં જ લોકો તૂટી પડ્યા છે. માત્ર એક કલાકમાં જ તેના 1,76,218 યુનિટ બુક થઈ ગયા. આજ સુધી ભારતીય બજારમાં કોઈ કારને આવો બુકિંગ પ્રતિસાદ મળ્યો નથી.
Oct 4,2024, 14:28 PM IST
lifestyle
હું એક ભાભીના પ્રેમમાં હતો, હવે હું છોડવા માગું છું પણ એ મને છોડી રહી નથી, મને બચાવો
પરિણીત સ્ત્રી કે પડોશની ભાભીને પ્રેમ કરવો એ એટલો સરળ નથી, તમારે પરિવારની સાથે સાથે સમાજ સાથે પણ લડવું પડશે. મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તમારો પાર્ટનર જ તમને ધમકાવવા લાગે અને ફસાવવા માગે ત્યારે તમારી સ્થિતિ સૌથી વધારે ખરાબ થાય છે.
Sep 12,2024, 19:31 PM IST
lifestyle
પરિણીત છોકરા સાથે પ્રેમમાં પડી અને એની સાથે સૂઈ ચૂકી છું, હવે મારા પતિને ખબર પડી ગઈ
આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
Sep 11,2024, 18:56 PM IST
entertainment
એક રાતમાં 22 પુરૂષો સાથે બનાવ્યા સંબંધ: રૂમની બહાર લાગી હતી લાઈન, 600 નો છે રેકોર્ડ!
બ્લુ આ વર્ષે એપ્રિલમાં પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણીએ કહ્યું હતું કે તેણીએ માત્ર ત્રણ અઠવાડિયામાં 120 થી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે વિદ્યાર્થીઓ સાથે મેક્સિકોની સફર પર ગઈ હતી અને 21 દિવસમાં $2,50,000 ભેગા કર્યા હતા.
Sep 12,2024, 16:37 PM IST
vruksharopan
વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો સ્પર્ધામાં આપણું કયું શહેર રહ્યું અવ્વલ
‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન’. ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અત્યાર સુધીમાં ગુજરાત ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું હોવાનું ગુજરાતના વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું.
Aug 7,2024, 11:42 AM IST
government of gujarat
મોલ છોડીને લો આ સરકારી મેળાનો લાભ, મળશે મનગમતી વસ્તુ, કારીગરોએ કરી કરોડોની કમાણી
ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.
Jul 11,2024, 14:43 PM IST
virat kolhi
કરિયર પર લાગ્યા ચાર ચાંદ, માત્ર કોહલીના નામે જ છે આ 'વિરાટ' રેકોર્ડ
Virat Kohli Records IND vs SA T20 વર્લ્ડ કપ: T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બીજી વખત ટાઈટલ જીત્યું. તેણે આ ટ્રોફી 2007 પછી જીતી હતી. ભારત માટે આ મેચમાં વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. ફાઈનલ પણ તેનાથી અલગ નહોતી. અમે તમને કેટલાક ખાસ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ જે કોહલીએ આ મેચમાં બનાવ્યા.
Jun 30,2024, 12:32 PM IST
sports news
અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું
IND vs USA: T20 વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બનવા ઉપરાંત અર્શદીપ વિશ્વનો ચોથો બોલર પણ બન્યો હતો. તેનું નામ વિશેષ યાદીમાં નોંધાયેલું છે.
Jun 13,2024, 8:03 AM IST
નીતિન ગડકરી
કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ
કોરોનાકાળમાં જ્યારે બધુ ઠપ્પ થઈ ગયું, ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય યુદ્ધસ્તરે રસ્તાના નિર્માણના કામમાં વ્યસ્ત રહ્યું. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે મંત્રાલયે રસ્તાઓના નિર્માણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Sep 6,2020, 9:45 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા