हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
18/ 0
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UP Politics
Up politics News
UTTAR PRADESH
UP માં તો CM યોગી જ રહેશે BOSS! હવે તો PM મોદીએ પણ આપી દીધો સ્પષ્ટ સંકેત
PM Modi praises Yogi Adityanath: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચેલો છે. સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ ચર્ચાવા લાગી હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીમાં યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી રહેશે, તેઓ જ યુપીના અસલ 'બોસ' છે.
Jul 29,2024, 9:30 AM IST
Lok Sabha Election 2024
અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP MLA નો ખુલાસો
સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહેલા ભાજપથી લઈને તમામ પાર્ટીઓ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ અયોધ્યામાં હાર્યું કેવી રીતે? તેના વિશ્લેષણ કરવા દરમિયાન ઠેર ઠેર સોશિયલ મીડિયા ઉપર પણ હાય તોબા મચી. વાત જાણે એમ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અયોધ્યા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ચર્ચામાં હતું. આ બધા વચ્ચે પૂર્વ યુપીના એક ભાજપ વિધાયકે જ હારનું કારણ જણાવ્યું.
Jun 8,2024, 15:20 PM IST
Lok Sabha Election 2024
અમેઠીથી સ્મૃતિ ઈરાની તો લખનઉથી રાજનાથ સિંહ, જાણો યુપીમાં ભાજપે કોને આપી ટિકિટ
Lok Sabha Election 2024 UP: આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશની 51 સીટો માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.
Mar 2,2024, 19:11 PM IST
Bharatiya Janata Party
UP Politics: મૈનપુરીમાં હારથી ભાજપનું આખું સમીકરણ બગાડ્યું? પાર્ટીએ રણનીતિ બદલી
Lok Sabha Election 2024: મૈનપુરીમાં હાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કાર્યકરોનું મનોબળ વધારવા માટે ગુજરાતમાં થયેલી જીતનો સહારો લેવાનું નક્કી કર્યું છે. પાર્ટી તેના કાર્યકરોને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીતમાંથી પ્રેરણા લેવાની સલાહ આપી છે.
Jan 25,2023, 19:45 PM IST
akhilesh yadav
અખિલેશ યાદવે સ્વિકારી અમિત શાહની આ ચેલેન્જ, કહ્યું- સ્થળ અને જગ્યા જણાવો
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને વાકયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. અખિલેશ યાદવે ગૃહમંત્રી અમિત શાહના પડકાર પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં અમિત શાહે કહ્યું હતું કે અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાના મામલે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ.
Jan 30,2022, 17:04 PM IST
akhilesh yadav
સપા નેતાએ છોકરીને બનાવી બંધક? અખિલેશે સાંભળ્યું નહી માતાનું દર્દ, ઢસડીને હટાવી
સંબિત પાત્રાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'સમાજ પ્રત્યે સમાજવાદની અસંવેદનશીલતા જુઓ.... સપા નેતાના પુત્ર રજોલ સિંહે પુત્રીને બંધક બનાવી છે, ન્યાય માટે જ્યારે પીડિતાની માતા સપા કાર્યાલય બહાર અખિલેશજીને મળવા આવી તો અખિલેશજી પીડિતાની માતાને મળવાને બદલે તેને ઢસડીને હટાવી દીધી. સમાજવાદનું આ ન્યાયી મોડલ છે.
Jan 24,2022, 20:34 PM IST
UP Politics
UP: એક એવા CM જે પોતાની જાતને ચોર ગણાવતા હતા, કહેતા- ગલી ગલીમેં શોર...
દેશમાં ચૂંટણીનો માહોલ છે અને મોટાભાગના લોકોની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે.
Jan 20,2022, 9:03 AM IST
UTTAR PRADESH
UP Election: લખનઉની એક સીટ પર ટિકિટ મેળવવા માટે પતિ-પત્ની વચ્ચે જંગ, મુંજવણમાં BJP
યૂપીમાં નારાજ નેતાઓની નારાજગીનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. લખનઉની એક સીટ માટે પતિ-પત્ની બંને ટિકિટ માંગી રહ્યાં છે.
Jan 18,2022, 19:10 PM IST
akhilesh yadav
અખિલેશનો ભાજપ પર પલટવાર- યૂપીમાં થશે યોગી સરકારની વિદાય, હવે આવશે યોગ્ય સરકાર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ કે, તેમની સમાજવાદી સરકારે યૂપીની પુત્રીઓ અને કિસાનોને સન્માન આપ્યું હતું. તો યોગી સરકાર તેમની સાથે અત્યાચાર કરી રહી છે.
Dec 11,2021, 17:32 PM IST
AIMIM
100 સીટો પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, આ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત
અમે નિર્ણય કર્યો છે કે અમે 100 સીટો પર અમારા ઉમેદવાર ઉભા રાખીશું, પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
Jun 27,2021, 18:55 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા