हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
218/ 7
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Twitter Users
Twitter users News
Twitter
આજે રાત્રે 12 વાગ્યાથી Twitter યુઝર્સના એકાઉન્ટમાંથી હટી જશે Blue Tick, બચાવવું...
આવતીકાલે એટલે કે 1લી એપ્રિલથી Twitterમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી, Twitter Blue Tickને પ્રોત્સાહન આપવા માટે એકાઉન્ટ્સમાંથી લેગસી વેરિફાઇડ બેજને દૂર કરશે, જે સામાન્ય રીતે બ્લુ ટિક તરીકે ઓળખાય છે.
Mar 31,2023, 15:31 PM IST
verified twitter account
Verified Twitter Account Usersને મળશે મોટો લાભ! હવે બ્લુ ટિકવાળાની થશે બલ્લે બલ્લે
Elan Musk : એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે 15 એપ્રિલથી માત્ર વેરિફાઈ થયેલા એકાઉન્ટના યૂઝર્સ જ ફોર યૂ રેકમેન્ડેડ ઓપ્શન માટે યોગ્ય ગણાશે. ખૂબ જ ઝડપથી વધી રહેલ AI botના તૂફાનને રોકવા માટે આ એક માત્ર વિકલ્પ છે. જો આવું ના કરવામાં આવે તો આ એક નિષ્ફળ અને હારેલી લડાઈ બનીને રહી જશે. એટલા માટે ટ્વિટર પર થતા પોલ માટે વેરિફાઈ એકાઉન્ટ જરૂર છે.
Mar 28,2023, 13:33 PM IST
Twitter Users
Twitter યૂઝર્સ રહે સતર્ક, આ રીતે તમારા અકાઉંટને રાખો સુરક્ષિત અને Secure
નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં સાઈબર હેકિંગ અને છેતરપિંડીના કિસ્સાઓ વધી ગયા છે. એવામાં Facebook, Instagram અને WhatsApp સહિતના સોશલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો છેતરપિંડી કરતા હોય છે. હવે Twitter પણ એ મામલામાં અલગ નથી રહ્યું. લોકો ટ્વીટર પર પણ છેતરપિંડી કરતા થયા છે. તમારા Twitter અકાઉંટને હેક કરીને લોકો તેનો દૂરઉપયોગ કરતા થયા છે. જો તમે એક ટવીટર યૂઝર છો તો આ આર્ટિંકલ તમારા માટે જ છે. ધ્યાનથી આ આર્ટિંકલ વાંચી લેજો તો તમે ટ્વીટર હેકર અને તેનમા દ્વારા કરવામાં આવતી છેંતરપિંડીથી બચી શકશો.
May 10,2021, 19:39 PM IST
ટ્વિટર
Twitter: ભૂલથી પણ લખતા નહી આવો મેસજ, નહીતર બંધ થઇ જશે એકાઉન્ટ
જાણકારોનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમની પત્નીને કોરોના સંક્રમિત થયા બાદ ટ્વિટર પર ઘણા યૂઝર્સ તેમની આ બિમારીથી મરવાની કામના કરતી ટ્વીટ પોસ્ટ કરી રહી છે.
Oct 5,2020, 13:22 PM IST
Trending news
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...