हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
South Movie
South movie News
kamal haasan
આ એક સીનના કારણે આખી ફિલ્મ થઈ સુપરહિટ! અભિનેત્રીને જબરદસ્તીથી કર્યું તસતસતું ચુંબન
Kamal Haasan And Actress Kissing Scene: કમલ હાસને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાનાથી 16 વર્ષ નાની અભિનેત્રીને જબરદસ્તીથી કિસ કરી હતી. આવો જાણીએ આ કઈ ફિલ્મ હતી અને શું હતી કહાની.
Feb 18,2025, 9:59 AM IST
Most Violent Movie
આ છે સૌથી ખૂંખાર અને ખતરનાક ફિલ્મ, પાણી જેમ વહાવ્યું છે 300 લીટર લોહી
Most Violent Movie: ક્યારેક બોલિવૂડ તો ક્યારેક હોલિવૂડ અને ક્યારેક સાઉથની ફિલ્મો રોજ રિલીઝ થાય છે. કેટલીક ફિલ્મો એવી હોય છે જેની ખૂબ ચર્ચા થાય છે અને દરેકના દિલમાં વસી જાય છે. આવી જ એક સાઉથની ફિલ્મ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. સાઉથની આ ફિલ્મ ખૂન-ખરાબાના કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2024માં આવી હતી અને તેમાં લગભગ 300 લીટર લોહી વહ્યું હતું. હવે આ ફિલ્મ OTT પર આવી રહી છે. ચાલો જાણીએ ફિલ્મનું નામ.
Feb 2,2025, 20:36 PM IST
Suspense Thriller Film
OMG! 2 કલાક 32 મિનિટની આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઈ છે? જુવાનજોધ છોકરીઓ સાથે થાય...
જો તમને પણ સસ્પેન્સ થ્રિલર જેવી ફિલ્મો જોવાનો શોખ હોય તો અમે તમારા માટે લાવ્યા છીએ What to Watch સિરીઝમાં વધુ એક ધમાકેદાર સાઉથ ફિલ્મ, જેને જોયા બાદ ત મે પણ કહેશો કે આવું તો બોલીવુડમાં પણ જોવા નહીં મળે. વિલન એવો છે જેને જેને જોઈને ફફડી જાઓ. આ ફિલ્મ વિશે જાણો અને તમે ઓટીટી પર ક્યાં જોઈ શકો તે પણ જાણો.
Dec 28,2024, 10:04 AM IST
True Incident Based South Movie
સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ હચમચાવી દેશે મગજના તાર...ફિલ્મ બનાવવામાં લાગ્યા 16 વર્ષ!
True Incident Based South Movie: હિન્દી સિનેમાથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ઘણી ફિલ્મો બની છે, જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મોની વાર્તાઓ એવી છે કે તે કોઈના પણ દિલ અને દિમાગને હચમચાવી નાખે છે અને ગુસબમ્પ્સ આપે છે. આજે અમે એક એવી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ જેને બનાવવામાં લગભગ 16 વર્ષ લાગ્યા હતા.
Aug 25,2024, 16:45 PM IST
Allu Arjun
500 કરોડમાં બની અલ્લુ અર્જુનની પુષ્પા2 : થિયેટરોમાં આવવા માટે તૈયાર, રિલીઝ ડેટ જાહેર
દર્શકોની આતુરતાનો આવશે અંત. ફરી સાંભળવા મળશે...મૈં જુકેગા નહીં...વાળો ડાયલોગ. જીહાં ફરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા. આવખતે પુષ્પા2 ત્યારે રિલીઝ થશે તેનો સૌને ઈન્તેઝાર છે.
Sep 11,2023, 17:53 PM IST
Amit Shah Praised Kantara
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ
Amit Shah Praised Kantara: ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મ ‘કાંતારા’ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેં હાલમાં જ ફિલ્મ ‘કાંતારા’ જોઈ છે. મને ફિલ્મ જોયા પછી દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ખબર પડી. દક્ષિણ કન્નડ જિલ્લામાં ધાર્મિક પરંપરાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે. આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે રાજ્યમાં આવી સમૃદ્ધ પરંપરાઓ છે.
Feb 12,2023, 15:21 PM IST
entertainment news
સાઉથની આ ફિલ્મોએ બચાવ્યું સલમાનનું કરિયર! રિમેક બનાવી કરી કરોડોની કમાણી
સુપરસ્ટર સલમાન ખાનની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. સલમાન ખાનની કેટલિક ફિલ્મોએ બોક્સ ઓફિસમાં રાજ કર્યો છે. અત્યાર સુધી તમે નહી જાણતા હોવો કે સલમાનને કેરિયર બનાવવા માટે સાઉથની ફિલ્મોએ કઈ રીતે સહારો આપ્યો છે..
Mar 31,2022, 9:12 AM IST
pushpa
રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે Pushpa ની માતા, Photos જોઈને દંગ રહી જશો
પુષ્પા ફિલ્મે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનેક વિદેશમાં પણ ધૂમ મચાવી છે. દર્શકોએ તેના તમામ પાત્રોને ખુબ પસંદ કર્યા છે. જેમાંથી એક પાત્ર છે પુષ્પાની માતા. ફિલ્મમાં પુષ્પાની માતાની ભૂમિકા અભિનેત્રી kalpalatha એ ભજવી હતી. અભિનેત્રીને રિલ લાઈફ કરતા રિયલ લાઈફમાં જોશો તો તમે ઓળખી નહીં શકો. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા ફોટા જોશો તો ઓળખી પણ નહીં શકો.
Feb 3,2022, 13:49 PM IST
crime news
સાઉથની ફિલ્મ જોઈને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, દાહોદના જંગલમાં સળગાવીને ફેંકી દીધી
ક્રાઈમ કરવા માટે લોકો ક્રાઈમ પેટ્રોલ (crime petrol) સીરિઝનો સહારો લેતા હતા. પરંતુ ફિલ્મો જોઈને ક્રાઈમ કરનારા પણ ઓછા નથી. દાહોદના જંગલમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો છે. જેમાં સાઉથની ફિલ્મ (south movie) જોઈને આરોપીએ મર્ડરને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.
Dec 2,2021, 8:48 AM IST
પ્રભાષ
બોલીવુડમાં ડેબ્યૂ નહી કરે બાહુબલી?, ‘સાહો’ પછી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મ
‘બાહુબલી-2’ બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાષને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે ટુંક સમયમાં હિન્દી ફિલ્મોમાં પગ મુકી શકે છે.
Sep 6,2018, 16:32 PM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.