हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
24/ 0
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
South Africa vs India
South africa vs india News
South Africa vs India
VIDEO જોઈને દ્રવિડ જોરદાર બગડ્યો, શુભમન ગીલ બચી ગયો, જાણી લો શું હતું એવું VIDEO માં
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી- 20 મેચમાં સુર્યકુમારે સદી ફટકારી હતી. આ પછી બોલિંગ કરતી વખતે કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. તેમના બળ પર ભારતે મોટી જીત નોંધાવી છે.
Dec 15,2023, 17:05 PM IST
Shoaib Akhtar
શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઈને કર્યો ચોંકાવનારો દાવો, આ કારણે છોડી ટીમની કમાન
શોએબ અખ્તરે સ્વીકાર્યુ કે વિરાટ કોહલીની આગેવાનીનો યુગ ખતમ થઈ ચુક્યો છે અને હવે રાહુલ દ્રવિડની પાસે ટીમને આગળ લઈ જવાનો પડકાર છે.
Jan 23,2022, 14:49 PM IST
Ind vs SA
કેપટાઉનમાં કોહલી સેનાનો શરમજનક પરાજય, આફ્રિકાએ 2-1થી જીતી સિરીઝ
South Africa Beat India In 3rd Test: સાઉથ આફ્રિકાને બેટરોએ દમદાર બેટિંગ કરતા કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતને 7 વિકેટે પરાજય આપી સિરીઝ કબજે કરી છે.
Jan 14,2022, 18:19 PM IST
cape town test
પ્રથમ દિવસે ભારતીય બેટરોનો ધબડકો, ટીમ ઈન્ડિયા 223 રનમાં ઓલઆઉટ, આફ્રિકા 17/1
સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. ટીમ ઈન્ડિયા માત્ર 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા.
Jan 11,2022, 21:47 PM IST
Mohammed Siraj
કેપટાઉન ટેસ્ટ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર
India vs South Africa: ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટ મેચ પહેલા પત્રકાર પરિષદ કરી છે. તેણે જણાવ્યું કે, અંતિમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ ઈજાને કારણે રમશે નહીં.
Jan 10,2022, 16:22 PM IST
Ind vs SA
કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલી રમશે કે નહીં, કોચ રાહુલ દ્રવિડે આપ્યો જવાબ
India vs South Africa: ટીમ આન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માટે કેપટાઉન પહોંચી ગઈ છે. ટીમે અહીં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Jan 9,2022, 20:51 PM IST
Johannesburg Test
જોહનિસબર્ગ ટેસ્ટમાં ભારતની હાર, આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી શ્રેણી કરી સરભર
South Africa Beat India By 7 Wickets: દક્ષિણ આફ્રિકાએ ભારતને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાત વિકેટે હરાવી ત્રણ મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. કેપ્ટન ડીન એલ્ગરે અણનમ 96 રન બનાવ્યા હતા.
Jan 6,2022, 21:53 PM IST
South Africa vs India
SA vs IND: ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર, જાણો કોને મળી તક
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે.
Dec 7,2021, 15:22 PM IST
South Africa vs India
ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસનો નવો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરૂ થશે સિરીઝ
India tour of South Africa: ભારતે પહેલા આ પ્રવાસ પર ટી20 સિરીઝ પણ રમવાની હતી પરંતુ કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ફેલાયા બાદ આ સિરીઝને સ્થગિત કરી દેવામાં આવી છે.
Dec 6,2021, 22:20 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસઃ આગામી 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેશે આફ્રિકાના ખેલાડી
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકત્તાથી મંગળવારે સ્વદેશ માટે રવાના થઈ હતી. યજમાન ટીમે ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે આ શ્રેણી રદ્દ કરવામાં આવી હતી.
Mar 18,2020, 19:34 PM IST
Amol Muzumdar
ટીમ ઈન્ડિયાને પરાજય આપવા માટે આફ્રિકાની મદદ કરશે આ ભારતીય
દક્ષિણ આફ્રિકાએ મુંબઈના પૂર્વ બેટ્સમેન અમોલ મઝુમદારની ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમના વચગાળાના બેટિંગ કોચ તરીકે નિમણૂંક કરી છે.
Sep 9,2019, 18:01 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા