हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
241/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
South actress
South actress News
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે
Dec 1,2024, 8:48 AM IST
Rave Party
બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ
Bengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે.
May 24,2024, 10:54 AM IST
bollywood actress
આ 5 ફિલ્મોએ ચમકાવી દીધી સાઉથની સુંદરી સમંથા રૂથ પ્રભુની કિસ્મત
SAMANTHA RUTH PRABHU BIRTHDAY: અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એક એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તેણે સાઉથની ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવીને પોતાની પ્રતિભા દર્શાવી છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત રોમેન્ટિક ફિલ્મ 'યે માયા ચેસાવે'થી કરી હતી. પરંતુ આ પછી તેણે કોમેડી અને એક્શન ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા દેખાડી. સાઉથ સિનેમાથી એક્ટિંગની દુનિયામાં આવેલી સામંથાએ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ચાલો એક નજર કરીએ સામંથા રૂથ પ્રભુની 5 શ્રેષ્ઠ ફિલ્મો પર. બોલીવુડમાં પણ તે ચમકી ચુકી છે.
Apr 28,2024, 16:04 PM IST
World Cup 2023
'ભારત વર્લ્ડ કપ જીતશે તો હું કપડાં કાઢીને બીચ પર દોડીશ'! કઈ અભિનેત્રીએ કરી જાહેરાત?
World Cup 2023 India Vs Australia: સાઉથની જાણીતી અભિનેત્રીનીનું એલાન! જાણીને તમે પણ ચોંકી જશો, એવી કરી છે જાહેરાત. ચાહકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વર્લ્ડ કપ 2023ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન દક્ષિણ ભારતની એક પ્રખ્યાત અભિનેત્રીએ મોટી જાહેરાત કરી છે કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે કપડા વિના બીચ પર દોડશે.
Nov 17,2023, 15:46 PM IST
Abuse
ઓ બાપ રે આવા હાલ ! મલયાલમ અભિનેત્રીને બોયફ્રેન્ડે ઝૂડી નાખી, હવે આપી રહ્યો છે ધમકી
Anicka Vikhraman Abuse: મલયાલમ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી અનિકા વિક્રમને હાલમાં જ તેના ફોટા શેર કર્યા છે જેને જોઈને કોઈપણની આંખમાં આંસુ આવી જાય છે. તેના પૂર્વ બોયફ્રેન્ડે તેની સાથે આવું કર્યું છે. તસવીરોમાં તેના ચહેરા અને ગાલ પર ઈજાઓના નિશાન દેખાઈ રહ્યા છે.
Mar 6,2023, 20:50 PM IST
Tamannaah Bhatia
સાઉથની એક્ટ્રેસ Tamannaah Bhatia એ બેડરૂમ અને કિસિંગ સીનની ખોલી પોલ, કહ્યું કે...
Tamannahh Bhatia on Bedroom Scenes: સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ તમન્નાહ ભાટિયાએ ફિલ્મોમાં શૂટ થયેલા બેડરૂમ અને કિસિંગ સીન વિશે ખુલીને વાત કરી હતી અને તેણે આ બાબત વિશે કહ્યું હતું કે આ સીન્સ સમયે હિરો પણ ક્યારેય સહજ નથી હોતા...અને અજીબ લાગણી મહેસૂસ કરે છે.
Dec 29,2022, 21:34 PM IST
Samantha Ruth Prabhu
સાઉથની આ એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ થયું હેક? વિચિત્ર પોસ્ટ જોઈ ફેન્સ થયા પરેશાન
સામંથા રુથ પ્રભુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની પોસ્ટ દ્વારા ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. હવે એક્ટ્રેસે પોસ્ટ કરી અને જણાવ્યું કે તના ઇન્સ્ટાગ્રામ પર વિચિત્ર પોસ્ટનું કારણ શું હતું?
Jul 5,2022, 18:19 PM IST
Allu Arjun
'પુષ્પા' નો નવો અવતાર જોઈ ફેન્સનો ગુસ્સો સાતમાં આસમાને, કહ્યું, 'આ વડાપાવ લૂક'
ચાહકોના પ્રેમ અને નારાજગી વિશે કંઈપણ કહી શકાય નહીં. થોડા મહિના પહેલા પુષ્પાને સિનેમાઘરોમાં જોયા બાદ જે ચાહકોએ એક્ટર અલ્લુ અર્જુનને માથે બેસાડી તેની સ્ટાઈલની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે આજે તેના પર બળાપો કાઢી રહ્યા છે.
Jun 27,2022, 14:24 PM IST
કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલના ચાહકે કહ્યું- તમારા બર્થ-ડેને નેશનલ હોલી-ડે જાહેર કરવા જોઇએ
બોલીવુડમાં ફિલ્મ ‘સિંઘમ’થી છવાઇ જનાર કાજલ અગ્રવાલ સાઉથની હિટ એક્ટ્રેસમાંથી એક છે. કાજલ તેની સાદગીના કરાણે ફેન્સની પ્રિય છે. કાજલ અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલીક નવા ફોટોઝ શેર કર્યા છે જેને જોઇને ફેન્સ હેરાન છે
Aug 19,2019, 14:54 PM IST
Sai Pallavi
ફેરનેસ ક્રીમ સમાજના ખોટા સંદેશ મોકલે છે માટે ઓફર ફગાવી: પલ્લવીનો ખુલાસો
સાઇએ વર્ષ 2015માં ફિલ્મ પ્રેમમ દ્વારા એક્ટિંગ ડેબ્યું કર્યું હતું, આ ફિલ્મ માટે તેને સાઉથનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો
May 29,2019, 18:28 PM IST
Trending news
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો