हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
206/ 7
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Skymet
Skymet News
gujarat news
ફરી શિયાળો આવશે! ભારે પવન સાથે આ વિસ્તારોમાં વરસાદ અને કરા પડશે, કંઈક મોટું થશે
Weather Update: એક તરફ શિયાળો ગયો અને ઉનાળાની શરૂઆત થઈ હોવાની સ્થિતિ છે. ત્યાં બીજી તરફ અચાનક બદલાઈ રહ્યું છે વાતાવરણ. ફરી શિયાળો આવશે અને વચ્ચે વચ્ચે પડશે વરસાદ. બરફ પણ પડી શકે છે. આ શું થવા બેઠું છે? જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ....
Feb 19,2024, 10:34 AM IST
technology
ખાલી આકાશમાં જોવાથી નથી થતી હવામાનની આગાહી, જાણો વાતાવરણની આગાહી પાછળનું વિજ્ઞાન
Weather Updates: આગાહીકારો અને વૈજ્ઞાનિકો વર્ષોથી આગામી દિવસોનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરતા જ રહેતા હોય છે. ત્યારે, આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, કેવી રીતે વૈજ્ઞાનિકો આગાહી કરે છે. હવામાનની આગાહી વર્ષો વર્ષથી ચાલતી આવી છે. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ નવી પદ્ધતિઓ પણ આવતી ગઈ.
Feb 18,2024, 9:38 AM IST
Heavy rainfall
ગુજરાતમાં મેઘરાજાનો ફરી એક 'ઘાતક સ્પેલ' શરૂ; આ વિસ્તારોમાં જામ્યો ભારે વરસાદી માહોલ
Gujarat Monsoon 2023: ગુજરાતમાં બે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેના પગલે જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચના કેટલાક ગામડોઓને એલર્ટ અપાયું છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
Sep 17,2023, 19:39 PM IST
Monsoon 2023
આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામા આખી ફિલ્મ તો બાકી છે, આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે
રાજ્યમાં ભાદરવો ભરપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જ્યાં હજુ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
Sep 17,2023, 16:46 PM IST
Ambalal Patel
રૂવાડા ઉભા કરી દે તેવી આગાહી! આ જિલ્લાઓમાં થશે બારેમેઘ ખાંગા, ત્રીજો રાઉન્ડ ભૂક્કા
Ambalal Patel Forecast: ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.
Jul 15,2023, 10:41 AM IST
Ambalal Patel
ગુજરાતની માટે સૌથી મોટા સમાચાર; અંબાલાલની તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી
Ambalal Patel Forecast: ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે.
Jul 11,2023, 17:25 PM IST
Weather
કેવી રીતે કરાય છે હવામાનની આગાહી? આકાશ કોરું રહેશે કે પડશે વરસાદ, કઈ રીતે પડે છે ખબર
Weather Forecast: ક્યારે વરસાદ થશે ક્યારે ગરમી કે ઠંડી વધશે કેવી રીતે પડી જાય છે ખબર? જાણો કઈ રીતે કરાય છે હવામાનની આગાહી...સાયન્સ અને ટેક્નૉલૉજીના વિકાસ સાથે કદમ તો જરૂર મિલાવવાં પડે. વળી હવામાનની અને ખાસ કરીને વરસાદની અને વાવાઝોડાની આગાહી માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ભારત સરકાર કયા-કયા પ્રકારની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે.
May 3,2023, 7:48 AM IST
monsoon
ચોમાસાની પ્રથમ આગાહી, જાણો આ વર્ષે કેટલો વરસાદ પડશે? કેટલી છે દુષ્કાળની સંભાવના?
સ્કાઈમેટ પ્રમાણે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા સંભાવના છે. LPA નું 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. તો દુષ્કાળ પડવાની સંભાવના 20 ટકા છે. હકીકતમાં લા નીના ખતમ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં અલ નીનોને કારણે ચોમાસું નબળું રહેવાની સંભાવના છે.
Apr 10,2023, 14:56 PM IST
Weather
કેવી રીતે કરવામાં આવે છે વરસાદ, ગરમી અને ઠંડી અંગે હવામાનની આગાહી? જાણો
Dec 2,2021, 10:47 AM IST
વરસાદ
ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા
દેશના હવામાન સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે
Mar 31,2020, 23:57 PM IST
ચોમાસું
આ વખતે ચોમાસું સામાન્ય સરેરાશ કરતાં નબળું રહેશેઃ સ્કાયમેટ
હવામાન અંગે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે બુધવારે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં થોડું નબળું રહેશે
Apr 3,2019, 17:54 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ