हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
208/ 7
(44.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pan Card Status
Pan card status News
How to apply instant pan card
ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં મેળવો Instant PAN card, જાણો સિમ્પલ પ્રોસેસ
How to apply for Instant PAN card: આજે પણ ઘણા એવા લોકો છે જેમની પાસે પાન કાર્ડ નથી. આવી સ્થિતિમાં, જો અચાનક પાન કાર્ડની જરૂરિયાત ઉભી થાય, તો સમસ્યા ઉભી થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં પાન કાર્ડ બનાવી શકો છો.
Jul 4,2023, 15:23 PM IST
PAN card
કડક નિયમો: પાન કાર્ડમાં તમે આ ભૂલ કરી તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે
PAN Card Link: લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દેશમાં કાયદા દ્વારા કોઈને પણ ડુપ્લિકેટ અથવા એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ પાસે એકથી વધુ અથવા ડુપ્લિકેટ પાન કાર્ડ છે, તો તેને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Apr 18,2023, 16:05 PM IST
Pan Card Status
7 દિવસમાં ઘરે પહોંચી જશે PAN કાર્ડ, ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેસીને કરો અરજી!
PAN Card Apply: જો તમે પાન કાર્ડ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.
Apr 1,2023, 14:53 PM IST
PAN card
Pan Card એક્ટિવ છે કે નહીં? ઘરે બેસીને માત્ર 1 મિનિટમાં ચેક કરો
PAN Card Status: જો તમારું PAN Card કામ કરતું નથી તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. 31 માર્ચ પહેલા તેને આધાર (PAN-Aadhaha Link) સાથે લિંક કરવું પડશે. જો એક્ટિવ પાન કાર્ડ ન હોય તો લિંક કરવામાં સમસ્યા આવી શકે છે.
Mar 24,2023, 9:34 AM IST
PAN card
ટીક ટીક સાથે ખતરાની ઘંટડી! આ 13 કરોડ ગ્રાહકોના પાનકાર્ડ થશે બંધ, હવે છેલ્લી તક
Pan Card Holders Account Ban: 13 કરોડ પાન કાર્ડ ખાતાધારકોના ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે તેની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. આવો જાણીએ શું છે આ મામલો?
Mar 2,2023, 16:25 PM IST
Business
લગ્ન પછી મહિલાઓએ આ કામમાં બેદરકારી ન રાખવી, નહીં તો નવા ઘરમાં થશે નુકસાન
Wedding: લગ્ન બાદ નામ બદલ્યા બાદ જો મહિલા દ્વારા પાન કાર્ડમાં નામ બદલવામાં ન આવે તો તેને પાછળથી મોટી મુશ્કેલી વેઠવું પડી શકે છે. આવી સ્થિતિમાં મહિલાઓને કોઈ નુકસાન ન થાય તે માટે લગ્ન પછી પાન કાર્ડમાં નામ બદલવું જોઈએ.
Nov 26,2022, 12:05 PM IST
PAN CARD DOWNLOAD
Pan Card અને Salary Slip વિના પણ મળી શકે છે Personal Loan, બસ અપનાવી પડશે આ રીત
Salary Slip: પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં કરદાતાની નાણાકીય જાણકારી હોય છે. તો બીજી તરફ લોન લેતી વખતે પણ પાનકાર્ડની જરૂર પડી શકે છે. બેંક પણ લોન આપતી વખતે ઘણી બધી જાણકારીઓ લે છે અને દસ્તાવેજ પણ લે છે.
Nov 5,2022, 22:43 PM IST
પાન કાર્ડ
તમારું PAN Card ઓરિજનલ છે કે નકલી? ઘરે બેઠાં આ રીતે ચેક કરો, છેતરાશો નહી
કોઇ પણ ફાઇનાશિયલ ટ્રાન્જેક્શન માટે પાન કર્ડ (PAN Card) સૌથી જરૂરી છે. પાન કાર્ડના દસ આંક દ્વારા તમે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, ગાડી ખરીદવા, આઇટીઆર ફાઇલ કરવા, 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલેરી ખરીદવા જેવી ઘણા કામો સરળતાથી કરી શકો છો. પરંતુ આજકાલ નકલી પાન કાર્ડના ઘણા કેસ સામે આવી રહ્યાં છે. એવામાં તમે પણ કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા જાણી લો કે તમારું પાન કાર્ડ નકલી તો નથી. આવો અમે તમને જણાવીએ કે કેવીરીતે તમે પાન કાર્ડ નકલી છે કે ઓરીજન્લ તે ચેક કરી શકો છો.
Aug 28,2020, 16:37 PM IST
પાન કાર્ડ
PAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEP
Feb 14,2019, 9:15 AM IST
Trending news
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...