हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
52/ 2
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
OMG Video
Omg video News
Man's Neck Stuck
મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO
આંધપ્રદેશની એક ઘટનામાં બસમાં સફર કરી રહેલા એક શખ્સને હવા ખાવી ભારે પડી ગઈ. તેનું માથું બસની બારીમાં ફસાઈ ગયું હતું. લગભગ 15 મિનિટ પછી અનેક મુશ્કેલીથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
Jan 27,2024, 16:09 PM IST
Magarmach Ka Video
એક નાનું બાળક પોતાના ખભા પર લટકતો મગર લાવ્યો, દીલ થથળી જાય તેવો છે વીડિયો
Magarmach Ka Video: બાળક અને મગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેના પર લોગો ખુબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Feb 19,2023, 17:33 PM IST
Animal Fight video
સાપે હુમલો કર્યો તો તેને જીવતો જ ગળવા લાગી બિલાડી, મગજ ચક્કરે ચડી જશે
Cat Snake Viral Video: સોશ્યલ મીડિયાની દુનિયામાં ક્યારેક ક્યારેક કંઈક એવું જોવા મળી જાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વિશ્વાસ નથી થઈ શકતો કે શું આવું પણ બની શકે. હવે કંઈક આવો જ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો એક બીલાડીનો છે જે આરામથી ખૂણામાં બેઠી છે. પરંતુ ત્યારે અચાનક કંઈક એવું થાય છે જેનાથી મગ્ગજ ચક્કરી ખાઈ જશે.
Feb 12,2023, 11:39 AM IST
Viral Video
માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે
ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે, જેણે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને એક વ્યક્તિને ગળી જવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.
Jan 30,2023, 12:51 PM IST
Viral Video
શું તમે ક્યારેય સુમો પહેલવાનનો ડાન્સ જોયો છે? આ Video તમને હસાવીને પાગલ કરી દેશે
Funny Dance Video Today: ડાન્સ વીડિયો એક સુમો રેસલરનો છે, જે વજનમાં ખૂબ જ ભારે હોવા છતાં ખુલ્લેઆમ ડાન્સ કરે છે. સુમો રેસલર જેવો દેખાતો આ વ્યક્તિ એ રીતે ડાન્સ કરે છે કે તમે હસીને પાગલ થઈ જશો. આ ફની વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને લાઈક પણ કર્યો છે.
Jan 24,2023, 15:51 PM IST
Surprising Video
હદ કર દી આપને: કોલેજમાં યૌવન હિંડોળે ચઢ્યું, આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી
Ladka Ladki Ka Viral Video: આ વીડિયોમાં સૌથી અજીબ વાત તો એ લાગી રહી છે કે જે છોકરીએ છોકરાને પોતાની તરફ ખેંચ્યો, તેની સાથે કોઇ બીજી છોકરી પણ દેખાઇ રહી હતી અને તે છોકરાને અંદરની તરફ ધકેલી રહી હતી.
Oct 11,2022, 19:10 PM IST
Baap Bete Ki Ladai
Video: જાહેરમાં પિતા-પુત્રો વચ્ચે જબરદસ્ત મારપીટ, ઢીકાપાટુ અને હોકીથી હુમલો
Baap Bete Ki Ladai: CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે સંપત્તિના નામ પર સગા ભાઈ એકબીજાના દુશ્મન બની ગયા છે. પહેલા મારામારી થઈ પરંતુ ત્યારબાદ પિતા પણ હોકી સ્ટીક લઈને પોતાના પુત્રો પર હુમલો કરી રહ્યાં છે.
Sep 16,2022, 20:27 PM IST
Viral Video
Viral Video: બિલ્લી પગે આવ્યું મોત...એક જ પળમાં માણસ હતો ન હતો થઈ ગયો, ઘટના કેમેરામા
Viral Video: જિંદગીનો શું ભરોસો? માણસના તમામ પ્લાનિંગ ઉપરવાળા સામે ફેઈલ થઈ જાય છે. ઘડીભરમાં માણસ હતો ન હતો થઈ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર બરેલીનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિ બર્થડે પાર્ટીમાં કૂદી કૂદીને નાચી રહ્યો છે અને અચાનક પડી જાય છે અને મોત થઈ જાય છે.
Sep 3,2022, 9:52 AM IST
animal video
વાંદરાના હાથમાં આવી ગઈ દારૂની બોટલ અને પછી શરૂ થયો ખેલ... જુઓ Viral Video
Bandar Ka Video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરા ઝાડ પર ચઢીને દારૂ પીવે છે. થોડા સમય બાદ તે ડાન્સ કરે છે અને ખુબ હંગામો મચાવે છે.
Aug 25,2022, 22:41 PM IST
Tiger love Video
2 વાઘ વચ્ચે એક વાઘણના પ્રેમ માટે ખેલાયો ખરાખરીનો જંગ, કોણ જીત્યું તેના માટે જુઓ Vide
જે રીતે માણસોમાં પોતાના પ્રેમી કે પ્રેમિકાને આકર્ષવા કે પામવા માટે ભાત ભાતની રીત અજમાવતા હોય છે. બરાબર તે જ રીતે જાનવરોમાં પણ એ જ પ્રકારની પ્રકૃતિ જોવા મળતી હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Apr 29,2022, 12:02 PM IST
ચીન
Video: ત્રીજા માળ પર લટક્યો બાળક, ‘સ્પાઇડર મેને’ આવીને બચાવી લીધો
ચીનના જિયાંગ્સૂ વિસ્તારના એખ ફ્લેટની બાલકનીમાં ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોય છે. ત્યારે ભૂલથી આ બાળક બાલકનીની દીવારની બીજી બાજુ જતો રહે છે.
Sep 11,2018, 12:03 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા