हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
241/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Labour Code
New labour code News
Business News
નવા Labour Lawથી બદલાઈ જશે જિંદગી! કામના કલાક, PF, ફાઈનલ સેટલમેન્ટના નિયમ બદલાશે
ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ વિશે નવા લેબર કોડમાં દર્શાવાયું છે કે, કંપની છોડવા, કર્મચારીને છૂટા કરવા અથવા રાજીનામાના બે દિવસમાં કર્મચારીને ફાઈનલ પેમેન્ટ કરવાનું રહેશે. હાલમાં પેમેન્ટ અને સેટલમેન્ટમાં નિયમ લાગૂ છે, પરંતુ રાજીનામામાં આ નિયમ લાગૂ પડતો નથી. નવા લેબર કોડમાં ઈન હેન્ડ સેલેરી ઓછી થશે અને કામના કલાક પણ ઘટાડાશે.
Jun 29,2022, 13:02 PM IST
New Wage Code Update
ખુશખબર! જો તમે 30 મિનિટથી વધુ કામ કરશો તો મળશે ઓવરટાઇમ, જાણો ક્યારથી લાગુ થશે આ નિયમ
નોકરી કરતા લોકોના પગારના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓના ટેક હોમ સેલરી (Take Home Salary)માં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત નવા લેબર કોડમાં કામના કલાકો, ઓવરટાઇમ, બ્રેક ટાઇમ જેવી બાબતો અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.
Jan 15,2022, 12:04 PM IST
Government
New Labour Code: હવે સપ્તાહમાં મળશે ત્રણ રજા? 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યાં છે નિયમો
સપ્તાહમાં ત્રણ દિવસ રજાની માગ કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે હવે તેમની માગને લઈ સરકાર ગંભીર રીતે વિચાર કરી રહી છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી નવા શ્રમ અને કાનૂન લાગૂ કરી શકે છે. જેમાં સપ્તાહમાં 3 દિવસ રજાની પણ વાત કરવામાં આવી છે.
Aug 30,2021, 15:04 PM IST
New Job Code
New Job Code: અઠવાડિયામાં માત્ર 4 દિવસ હશે કામ! 3 દિવસ રજા, સરકાર લાવશે નવા નિયમ
આવનારા દિવસોમાં તમારે અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવું પડી શકે છે. શ્રમ મંત્રાલય (Ministry of Labor) કર્મચારીઓ માટે કામકાજના સમયને સરળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં કર્મચારીઓને (Employees) અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે
Feb 9,2021, 19:51 PM IST
New Labour Code
આનંદો...હવે અઠવાડિયામાં 3 દિવસ મળી શકે છે રજા, નવા ડ્રાફ્ટ પર સરકારની વિચારણા
New Labour Code: આવનારા સમયમાં કર્મચારીઓના કામ કરવાના સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં નવો લેબર કોડ આવવાનો છે, જે મુજબ કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસનો ઓફ મળી શકે છે.
Feb 9,2021, 12:43 PM IST
Trending news
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?