हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
150/ 2
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
misbehave
Misbehave News
Viral Video
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ
Viral Video: એચડીએફસી બેંકની ઓનલાઈન મીટિંગની એક ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં મેનેજર તેના કર્મચારીઓ સાથે ગુગલ મીટ પર બંગાળી ભાષામાં ગેરવર્તણૂક કરતા જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Jun 5,2023, 19:54 PM IST
noida
લાજ શરમ નેવે મૂકી? મહિલાએ ગાર્ડને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી, Video વાયરલ
Noida Woman Video: ઉત્તર પ્રદેશના નોઈડાથી એકવાર ફરીથી ગાળાગાળીનો વીડિયો સામે આવ્યો છે. આ વખતે એક મહિલાએ સોસાયટીના ગાર્ડ સાથે ગેરવર્તણૂંક કરી છે. ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગી બાદ હવે આ મહિલાનો પણ ગાળો ભાંડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાળો પણ કેવી? કાનમાંથી કીડા ખરી પડે તેવી. એક સાવ નજીવા કારણસર મહિલાએ ગાર્ડને એવી ગંદી ગાળો ભાંડી કે જે પણ સાંભળી શરમના માર્યા ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે. આ તે કઈ સભ્ય સમાજની રીત છે?
Aug 21,2022, 16:06 PM IST
Ahmedabad
ભાઈ-બહેનના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, બહેનને ઘરમાં એકલી જોઈને ભાઈ તેને પલંગ પર લઈ
ભાઈ-બહેનના સંબંધોને લજવતો કિસ્સો મેગા સિટી અમદાવાદમા બન્યો છે. અમદાવાદમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલુ જ નહિ, તેણે પિતરાઈ બહેનને પાછળથી પકડીને કિસ પણ કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પિતરાઈ બહેનને જબરદસ્તીથી પલંગ પર સૂવડાવીને ગંદો સ્પર્શ કર્યો હતો. ત્યારે પરિણીતાએ પિતરાઈ ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Dec 5,2021, 11:46 AM IST
Delhi
Video: આવા લોકોના કારણે દેશ કોરોનાના ભરડામાં? આ કપલની હરકત જોઈને ગુસ્સો આવી જશે
કોરોના વાયરસ (Corona Virus) દેશમાં તાંડવ મચાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ મહામારી વચ્ચે એવા પણ કેટલાક લોકો છે જેમની બેદરકારી બીજાને પણ ભારે પડી શકે છે.
Apr 19,2021, 10:13 AM IST
Tablighi Jamaat Markaz
તબલિગી જમાતના કોરોના પોઝિટિવ વ્યક્તિએ મહિલા ડોક્ટર સાથે કરી ગેરવર્તણૂંક
દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યાં મુજબ 25 વર્ષનો મોહમ્મદ આરિફ નામના વ્યક્તિએ મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી છે. મોહમ્મદ આરિફ મરકઝ સાથે જોડાયેલો છે. આ મામલો ગઈ કાલે સાંજે 5:20 વાગ્યાનો છે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને આ અંગે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખ્યો છે અને કાર્યવાહીની માગણી કરી છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આ અંગે પોલીસને સૂચના આપી દેવાઈ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
Apr 15,2020, 12:45 PM IST
OM Mathur
મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે ઓમ માથુરની પ્રતિક્રિયા,જુઓ શુ કહ્યુ
મધુ શ્રીવાસ્તવના નિવેદન અંગે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરે નિવેદન આપતા કહ્યુ મધુ શ્રીવાસ્તવ સામે થશે કાર્યવાહી તમામ નેતાએ ભાષાની મર્યાદા બનાવી રાખવી જોઈએ ,પાર્ટી હાઈકમાન્ડે વાતને ગંભીરતાથી લીધી
Apr 11,2019, 16:40 PM IST
Vadodara
ચૂંટણી પંચની નોટિસ બાદ મધુ શ્રીવાસ્તવે પત્રકારને આપી ધમકી, જુઓ વિડીયો
વડોદરા ધમકીભર્યા નિવેદન મામલે ચૂંટણી પંચની નોટિસ બાદ ભડક્યા મધુ શ્રીવાસ્તવ અને મીડિયાકર્મીઓ પર ઢોળ્યો દોષનો ટોપલો પત્રકારોને નોકરી છોડાવી દેવાની આપી ધમકી
Apr 8,2019, 20:05 PM IST
karnataka
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારામૈયાનું મહિલા સાથે અભદ્ર વર્તન
Karnataka Siddharamayya misbehave with woman
Jan 28,2019, 19:15 PM IST
Ahmedabad
અમદાવાદ પોલીસનું મીડિયા સાથે ખરાબ વર્તન
Ahmedabad police misbhave with Media persons
Dec 26,2018, 19:55 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ