हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mansa
Mansa News
groom
Video:ગાંધીનગરમાં વરરાજાને ઝીંક્યા લાફા, કહ્યું- “તમારી મર્યાદામાં રહો, હદ ભૂલી ગયા?
Dalit community: ગુજરાતના ગાંધીનગરમાં તોફાની તત્વો દ્વારા ઘોડી પર સવાર વરરાજા સાથે મારઝૂડ અને ગાળાગાળી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારબાદ વરરાજાના પિતરાઈએ પોલીસને બોલાવી અને તેમને જાણ કરી અને કેસ દાખલ કર્યો હતો. પોલીસ ટીમે એક્શનમાં આવીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Feb 14,2024, 9:19 AM IST
Patidar family
મા ઉમિયાની પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં થશે સ્થાપના; દેલવાડાનો પરિવાર લઈ જશે સિડની
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મા ઉમિયાની પધરામણી થશે. માણસાના દેલવાડાનો પાટીદાર પરિવાર ઊંઝા ઉમિયા માતાજી મંદિરેથી પ્રતિમા લઈ સિડની જશે. પંચધાતુથી નિર્મિત પ્રતિમાની ઉમિયા માતાજી મંદિર ખાતે પૂજા કરાઈ હતી. પ્રતિમાની પૂજા હવન કરી પ્રતિમા સિડની લઈ જવાશે.
Dec 2,2023, 17:28 PM IST
breaking news
આવો બદલો! સ્કૂલની શિક્ષિકાઓને એક શિક્ષિકે રૂપલલનાઓ ચિતરી, સરનામા સાથે પોસ્ટરો છાપ્યા
Mehsana News: સ્કૂલના એક શિક્ષકે ગણિતની શિક્ષિકાને દાણા નાખ્યા હતા પણ મહેસાણાની આ શિક્ષિકાએ ભાવ ન આપતાં તેના નંબર, નામ અને એડ્રેસ સાથે પોસ્ટરો બનાવી એને રૂપલલના સાબિત કરી દીધી હતી.
Sep 23,2023, 15:29 PM IST
ભારે વરસાદ
ગાંધીનગરનું માણસા જળબંબાકાર : 6 ઈંચ વરસાદથી આખું શહેર પાણીમાં સમાયું
Gandhinagar Heavy Rain હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરનું માણસા આખું પાણીમાં ગરકાવ થયું છે. રવિવારથી વરસી રહેલા વરસાદમાં માણસા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી માણસાવાસીઓની હાલત કફોડી બની છે. ઇટાદરા ગામે ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે બપોર બાદ શરૂ થયેલો વરસાદ સોમવારે પણ યથાવત રહ્યો હતો, જેના પગલે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
Jul 10,2023, 10:36 AM IST
gujarat
જ્યાં સુખડી બહાર લઈ જવાની મનાઈ છે, એ મહુડીમાં ટ્રસ્ટીઓ ભગવાનના લાખોના આભૂષણ ચોરી ગયા
ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય દેરાસર આવેલું છે. આ દેરાસર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. પૌરાણિક કાળમાં આ સ્થળને મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું.
Apr 6,2023, 15:38 PM IST
Gujarat Election 2022
Gujarat Election 2022: માણસા પર પ્રતિષ્ઠાનો જંગ, કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરે કર્યો જીતનો હુંકાર
Gujarat Election 2022: Congress candidate Babuji Thakore claims victory
Dec 2,2022, 16:30 PM IST
gujarat
આ બેઠક પર હવે ભાજપનું કોકડું ગૂંચવાયું! 10 બેઠક પર સીધી જ અસર પડે તેવો ભાજપમાં 'ડર'
Gujarat Election 2022: ગાંધીનગરની માણસા બેઠક મુદ્દે ભાજપમાં કોકડું વધુ ગૂંચવાયું છે. જેના કારણે ભાજપ અમિત ચૌધરીને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે અમિત ચૌધરીને ખેરાલુ બેઠક પરથી લડવા માટે કહેવામાં આવ્યું છે.
Nov 16,2022, 14:18 PM IST
rahul gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિદ્ધુ મૂસેવાલાના પરિજનોને મળ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે તેના પૈતૃક ગામ માણસાના મૂસા ખાતે પહોંચ્યા. મૂસેવાલાના પરિજનોની સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધીએ સિંગરની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું.
Jun 7,2022, 15:24 PM IST
Amit Shah
અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરમાં ખાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી આજે મોડી રાત્રે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. શુક્રવારે ગૃહમંત્રી પોતાના મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
Oct 7,2021, 23:45 PM IST
Home Minister
ગુજરાત પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે. અમિતશાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. આગામી બે દિવસ તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે.
Oct 18,2020, 0:00 AM IST
Mansa
માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત
માણસા કોંગ્રેસના કોર્પોરેટર અને તાલુકા પંચાયતના સભ્યો ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપમાં જોડાયા , તેઓએ ગુજરાતના પ્રભારી ઓમ માથુરની હાજરીમાં તેઓએ ભગવો ધારણ કર્યો
Apr 16,2019, 16:01 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા