हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
240/ 8
(48.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mahashivratri upay
Mahashivratri upay News
Mahashivratri 2024
મહાશિવરાત્રી પર સર્જાશે એક દુર્લભ સંયોગ, કુંભ સહિત આ 5 રાશિઓ સાબિત થશે ભાગ્યશાળી
Mahashivratri Shubh Yog 2024: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિ પર મહાશિવરાત્રી ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રી ઉજવાશે. પંચાંગ અનુસાર મહાશિવરાત્રી પર સૂર્ય, શનિ અને શુક્ર ત્રિગ્રહી યોગ બનાવશે. આ યોગ 12 માંથી 5 રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે.
Mar 4,2024, 8:30 AM IST
Mahashivratri 2024
વૈવાહિક જીવનમાં છે સમસ્યાઓ ? તો મહાશિવરાત્રીના દિવસે વ્રત કરવાની સાથે કરજો આ ઉપાય
Mahashivratri 2024: લાખ પ્રયત્ન કરવા છતાં પણ વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થતી ન હોય તો મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ જરૂરથી કરવો. સાથે જ એક ઉપાય કરી લેવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થઈ જશે.
Mar 3,2024, 11:52 AM IST
Mahashivratri 2024
Mahashivratri ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી દુર થશે દોષ, રોગ અને શોક
Mahashivratri 2024: જો મહાશિવરાત્રીના દિવસે ઘઉં, ચોખા, દાળ વગેરેનું દાન કરવામાં આવે તો દાન કરનારના જીવનમાં ક્યારેય ધન અને અન્નની ખામી રહેતી નથી.
Feb 29,2024, 7:31 AM IST
Mahashivratri 2024
આ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઇએ બિલીપત્ર, શું ફાયદો શું થશે ફાયદો
Mahashivratri ke Upay: હિંદુ ધર્મમાં મહા શિવરાત્રિના પર્વ સૌથી મહત્વપૂર્ણ વ્રત-તહેવારોમાંથી એક છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા અને આ દિવસે શિવજી દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ફાગણ કૃષ્ણ ચોથના રોજ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો આ દિવસે જાતક રાશિ અનુસાર ઉપાય કરી લે તો તેની દરેક મનોકામના પૂર્ણ થઇ શછે. કરિયર-વેપારમાં પ્રગતિ, ધન, સફળતા, પ્રતિષ્ઠા સુખી જીવન મળી શકે છે.
Feb 27,2024, 12:04 PM IST
Belpatra
મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ,આ દિવસે તોડશો તો લાગશે પાપ
Belpatra Niyam: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ અથવા પાણી વડે અભિષેક કરવાથી અને તેમને બિલીપત્ર ચઢાવવાથી તે જલદી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ બિલીપત્ર સાથે જોડાયેલા નિયમ જાણી લેવા ખૂબ જરૂરી છે.
Feb 27,2024, 10:10 AM IST
Mahashivratri 2024
મહા શિવરાત્રિ પર આ ચમત્કારી ઉપાયથી વરસશે મહાદેવની કૃપા, ધન-સંપત્તિની નહી વર્તાય તંગી
Uma Maheshwar Stotra: સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે સાચા મન અને પુરી શ્રદ્ધા ભાવથી ભગવાન શિવની પૂજા કરવાથી તેમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ દિવસે વિધિ વિધાન સાથે મહાદેવ અને મા પાર્વતીની પૂજા કર્યા બાદ ઉમા મહેશ્વર સ્ત્રોતનો પાઠ કરવાથે ધનની સમસ્યામાંથી છુટકારો મળે છે.
Feb 26,2024, 14:11 PM IST
Mahashivratri 2024
Mahashivratri 2024: આ દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, વ્રતનું મળશે અનેકગણું ફળ
Mahashivratri 2024: આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ છે અને તેની સાથે જ શિવ યોગ, સિદ્ધિ યોગ અને ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યા દુર થઈ શકે છે.
Feb 23,2024, 13:50 PM IST
Mahashivratri 2024
મહાશિવરાત્રિની આ તારીખ નોંધી લો; ગુપચૂપ આ 3 ચમત્કારિક ઉપાય કરજો, દોડવા લાગશે કિસ્મત
Mahashivratri ke Upay: જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવે ચિંતિત છો તો હવેથી આ મહાશિવરાત્રિની તારીખ નોંધી લો. આ દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો.
Jan 26,2024, 20:11 PM IST
mahashivratri 2023
જાણો મહાશિવરાત્રી 2023 તારીખ જાણો સાચી તિથિ, શુભ સમય અને શિવ પૂજા કરવાની રીત
mahashivratri 2023: આ વખતે, મહાશિવરાત્રીના દિવસે, શનિ પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રી પણ શનિવારે જ મનાવવામાં આવી રહી છે. પ્રદોષ વ્રતના દિવસે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત મહિનામાં બે વખત મનાવવામાં આવે છે.
Jan 24,2023, 18:44 PM IST
Trending news
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો