हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
41/ 0
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Knowledge Story
Knowledge story News
ગધેડીનું દૂધ
ગધેડાને ખાલી ગધેડું ના સમજતા! દૂધમાં એવું શું હોય કે લિટરનો ભાવ હજારોમાં બોલાય છે?
Unknown Facts of Donkey Milk: ગધેડાનું દૂધ હાલ ચર્ચાનો વિષય બન્યું છે અને તેની કિંમત જાણીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. 12,000 રૂપિયા પ્રતિ લીટરે વેચાતા આ દૂધને પ્રાચીન કાળથી સ્વાસ્થ્ય અને સૌંદર્ષ માટે વરદાનરૂપ માનવામાં આવે છે.
Dec 4,2024, 10:27 AM IST
Where is earliest sunrise
અહો આશ્ચર્યમ! ગુજરાતના આ ગામડામા થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત! દૂર દૂરથી જોવા આવે છે
Gujarat last sunset Point: કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિસ્તરેલું ભારત ઘણી બાબતોમાં અલગ છે. ભાષા, ખોરાક, પહેરવેશ અને સંસ્કૃતિ દર 20 માઇલે બદલાતી જણાય છે. આ દેશ પર્વતો, રણ, સમુદ્ર અને બરફીલા દૃશ્યોનું ઘર છે. તમે ભારતમાં દુનિયાની દરેક સુંદરતા જોઈ શકો છો. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતના આ ગામડામાં થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત. સો ટકા લોકો અજાણ હશે, પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતના એક નાનકડા ગામડાએ દેશમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
Nov 12,2024, 21:07 PM IST
Ethiopia
2024માં પહોંચી ગઈ દુનિયા, એક જગ્યા જે 2017માં રહી જઈ, જાણો આ અનોખા દેશ વિશે
Unique Country: દુનિયામાં ઘણી એવી જગ્યા છે, જે પોતાના અંદાજ માટે જાણીતી છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ જે બાકી બધાથી સાત વર્ષ પાછળ ચાલી રહ્યો છે. અહીં તમને ટાઈમ ટ્રાવેલ જેવો અનુભવ થશે.
Jun 8,2024, 21:10 PM IST
Knowledge Story
ઘરમાં રાખેલા સોના-ચાંદી પર પડી ગયા છે કાળા દાગ, આ દેસી ટ્રિક વડે ઝટપટ ચમકાવો
Viral Hack Video: શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે ઘરમાં રાખેલા ચાંદીના દાગીના પર કાળા ડાઘ પડી જાય છે અથવા લાંબા સમય સુધી રાખેલા સોનું તેની ચમક ગુમાવી દે છે. જુના દેખાતા સોના અને ચાંદીને એકદમ નવા જેવા બનાવવા માટે હવે તમારે કોઈ જ્વેલરી શોપમાં જવાની જરૂર નથી, પરંતુ તમે એક-બે નાની ટ્રીકથી ઘરે જ તેને ચમકાવી શકો છો. તેની ચમક તમને એકદમ નવી જ્વેલરી જેવી બનાવશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જ્વેલરી કેવી રીતે પોલિશ કરવી તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ટ્રિક જોયા પછી તમે પણ તમારા ઘરમાં ટ્રાય કરશો.
Aug 30,2023, 13:38 PM IST
General Knowledge
તમારા ખિસ્સામાં પડેલો સિક્કો ભારતના કયા શહેરમાં બનેલો છે? આ રીતે જાણો
Identify the Coin with Mint Mark: ભારતમાં બનેલા સિક્કા ટંકશાળમાં બનાવવામાં આવે છે અને હાલમાં ભારતમાં કુલ 4 ટંકશાળ છે, જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે..
Jun 15,2023, 12:35 PM IST
OYO full form
OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો?
Full Forms: જ્ઞાનમાં વધારો કરવા આજે અમે એવા શબ્દોના ફૂલ ફોર્મ લઈને આવ્યા છીએ, જે તમે ઘણી વાર તમે સાંભળ્યા હશે અથવા તમે તેનો ઉપયોગ કર્યો હશે, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનું Full Form શું છે.
May 5,2023, 9:27 AM IST
Knowledge Story
ટ્રેન અને આકાશમાં પ્લેનના પાયલોટને કેવી રીતે ખબર પડે છે સાચો રસ્તો
Knowledge Storyવિમાન અને ટ્રેનના પાયલોટને સાચો રસ્તો કેવી રીતે ખબર હોય છે, કઈ ટેક્નોલોજી ઉપયોગી છે તે ઓછા લોકો જાણે છે.
Apr 27,2023, 10:00 AM IST
knowledge
OMG! દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક બોટલના ભાવમાં આલીશાન ફ્લેટ આવી જાય, જાણો ખાસિયત
World Most Expensive Water: આજે અમે તમને એક એવા પાણી વિશે વાત કરીશું જેની એક બોટલની કિંમતમાં તો તમે કદાચ દિલ્હી-એનસીઆરની અંદર આલીશાન ફ્લેટ લઈ લેશો.
Apr 26,2023, 11:53 AM IST
Knowledge Story
આટલા માટે ત્રાંસી લગાવવામાં આવે છે DTH ની છત્રી, જાણો જો સીધી લગાવવામાં આવશે તો શું
તમે મોટોભાગે જોયું હશે ડીટીએચનું એન્ટીના ત્રાંસુ લાગેલું હોય છે. શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ડીટીએચનું એન્ટીના હંમેશા ત્રાંસુ લગાવવામાં આવે છે. આખરે તેના લીધું કારણ શું છે? ઘણા લોકો એ પણ વિચારતા નથી કે ડીટીએચની છત્રીઓને ત્રાંસી કેમ લગાવવામાં આવે છે.
May 29,2022, 16:03 PM IST
Soap
સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ કેમ હંમેશા સફેદ રંગનું જ હોય છે ફીણ? વિચારો નહીં વાંચો
ઘણીવાર આપણી આસ-પાસ એવી ઘણી ચીજવસ્તુઓ હોય છેકે, જે ખુબ સામાન્ય લાગે છે. પણ જો તેના વિશે વિચાર કરવા બેસો તો મગજ પણ ગોથે ચઢી જાય છે. આવું જ કંઈક આ આર્ટિકલમાં પણ જણાવવામાં આવ્યું છે. અહીં કહેવામાં આવ્યું છેકે, શું તમે જાણો છો કે સાબુ ભલે કોઈ પણ રંગનો હોય પણ તેનું ફીણ હંમેશા સફેદ જ કેમ હોય છે?
Apr 19,2022, 9:23 AM IST
Knowledge Story
ભારતના નક્શામાં હંમેશા કેમ શ્રીલંકાનો નક્શો પણ જોવા મળે છે? કારણ છે આ કાયદો
Sri Lanka is in Map of India: તમે જો ધ્યાનથી ભારતનો નક્શો જોયો હશે તો તેમાં શ્રીલંકાનો નક્શો પણ જોવા મળે છે. જ્યારે ભારતના નક્શામાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અથવા મ્યાંમાર કે અન્ય કોઈ પણ પડોશી દેશનો નક્શો જોવા મળતો નથી.
Jan 5,2022, 12:56 PM IST
Knowledge Story
ભારતીય કરન્સી આગળ પાકિસ્તાનની બસ આટલી વેલ્યૂ, 1 લીટર ખરીદવું પણ મોંઘુ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિની માફક કરન્સીની હાલત પણ ખરાબ છે. ભારતીય મુદ્રાની તુલનામાં પાકિસ્તાની મુદ્રાની વેલ્યૂ અડધાથી ઓછી છે. એવું કહી શકાય કે પાકિસ્તાનની તુલનામાં ભારતીય રૂપિયાની સ્થિતિ મજબૂત છે.
Sep 24,2021, 18:32 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા