हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
7/ 0
(1.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
job opportunities
Job opportunities News
Canada India Tension
કેનેડાથી મોહભંગ! ગુજરાતી છાત્રો ટેન્શનમાં, ભણ્યા પછી નોકરી મળશે કે નહીં?, નથી નોકરી
Canada Indian students : કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની તકોના અભાવથી ચિંતિત છે. એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું કે અમને ભારત અને કેનેડા વચ્ચેના વિવાદનું ટેન્શન નથી પણ ભવિષ્ય વિશે વધુ ચિંતિત છું.અહીં નોકરીઓની ખૂબ જ અછત છે અને મને ખબર નથી કે મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મને નોકરી મળશે કે નહીં.
Oct 10,2023, 19:30 PM IST
MBA
શું તમે વિદેશમાં MBA ના ઊંચા ખર્ચથી ટેન્શનમાં છો, આ દેશો છે સૌથી સસ્તા
job opportunities: જો તમે એમબીએ માટે વિદેશ જવાનું નક્કી કરો છો, તો પણ મોટા ભાગના જાણીતા એમબીએ સ્થળોએ અતિશય ફી મોટી અવરોધક બની શકે છે. જો કે, જો તમે સામાન્ય MBA હોટસ્પોટ્સથી આગળ તમારી શોધ ક્ષિતિજને વિસ્તૃત કરવા તૈયાર છો, તો તમે ખૂબ જ સસ્તા દરે વિદેશમાં MBA કરી શકો છો.
Aug 27,2023, 7:30 AM IST
Job
IT અને ટેક ઉદ્યોગોમાં નોકરીની તકો, ભારતમાં સરેરાશ પગાર વાર્ષિક ₹16 લાખ
Artificial Intelligence: પ્રોમ્પ્ટ એન્જિનિયર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાષાના મોડલ્સમાંથી ઇચ્છિત પરિણામ મેળવવા માટે કાર્યક્ષમ પ્રોમ્પ્ટ બનાવવાની પ્રથાને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે.
Jun 21,2023, 17:44 PM IST
job opportunities
આ સેક્ટરમાં સર્જાશે 1,50,000 નવી નોકરીની તકો, સરકારની PLI યોજનાનો મળશે ફાયદો
Job Opportunities: દેશમાં મેન્યુફેક્ચરિંગ ને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી સરકારની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ યોજનાનો લાભ હવે રોજગાર ક્ષેત્રે પણ મળવાનું શરૂ થયું છે. આ સ્કીમ લાગુ થયા પછી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે.
Apr 8,2023, 17:31 PM IST
workers
શ્રમીકો બન્યાં સંપન્ન: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિકો માટે ખોલી રોજગારીની ઉજળી તકો
કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીસભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.
Dec 29,2020, 21:22 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા