हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
8/ 0
(1.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
January 2024
January 2024 News
Top Selling Bike
યુવાઓની પસંદ બની છે આ બાઈક! સ્પ્લેન્ડર-પલ્સરને પણ પછાડ્યા, ખરીદવા માટે પડાપડી
ભારતીય ગ્રાહકો વચ્ચે 125સીસી ની બાઈક્સ ખાસ્સી એવી લોકપ્રિય છે. કારણ કે તેમાં માઈલેજ પણ વધુ મળે છે. બાઈક્સના કુલ વેચાણમાં આ સેગમેન્ટની બાઈક્સનો દબદબો રહે છે.
Mar 1,2024, 14:30 PM IST
top Selling car
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
Affordable Car: હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે.
Mar 6,2024, 13:07 PM IST
top Selling car
વેગનઆર, સ્વિફ્ટ, ટાટા પંચ...જેવી કાર છોડી લોકો આ કાર પર તૂટી પડ્યા, ખરીદવા પડાપડી
ગત મહિને ડિસેમ્બરમાં ટાટા નેક્સન અને ટાટા પંચનો કમાલ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તેમને બાજુ પર હડસેલીને કઈ કાર પહેલા નંબર છે તે તમે જાણો છો? ખાસ જાણો લોકોએ કઈ કાર ખરીદવા માટે પડાપડી કરી.
Mar 6,2024, 15:57 PM IST
best selling SUV
ક્રેટા-ગ્રાન્ડ વિટારા છોડી આ સસ્તી SUV માટે દીવાના થયા લોકો, કિંમત માત્ર 6 લાખ
Best SUV in January 2024: ટાટાની આ મિની એસયુવી જાન્યુઆરીમાં 17,978 યુનિટ્સ વેચાઈ છે. જ્યારે ગત વર્ષે આ મહિનામાં આ એસયુવી 12,006 યુનિટ્સ વેચાઈ હતી. ટાટા નેક્સોનનું વેચાણ 17,182 યુનિટ્સ થયું. હાલમાં જ કંપનીએ તેને સીએનજી વેરિએન્ટમાં સનરૂફ સાથે લોન્ચ કરી છે.
Feb 13,2024, 11:44 AM IST
Weekly Horoscope
Weekly Horoscope:આ અઠવાડિયે રાશિના લોકોને કારર્કિદીમાં મળશે ગ્રોથ, વેપારમાં થશે નફો
Weekly Horoscope: 22 જાન્યુઆરીથી શરુ થતું નવું સપ્તાહ કેટલીક રાશિના લોકો માટે ખુશીનો ખજાનો ખોલી દેશે. સપ્તાહના પહેલા દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ શુભ દિવસથી શરુ થતું સપ્તાહ કેટલીક રાશિના લોકોને નોકરી-વેપારમાં અઢળક લાભ કરાવનાર સાબિત થશે.
Jan 21,2024, 15:34 PM IST
Surya Gochar
આગામી એક મહિના સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, રોજ મળશે ધન લાભના સમાચાર
Surya Gochar in Makar 2024: 14 જાન્યુઆરી 2024 ના રોજ મોડી રાત્રે 2 કલાક અને 32 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી એક મહિના સુધી મકર રાશિમાં સૂર્ય રહેશે અને તેના કારણે ચાર રાશિના લોકોને રોજેરોજ ધન લાભના સમાચાર મળશે.
Jan 14,2024, 17:46 PM IST
Venus Transit 2024
નોકરીની લાગી જશે લાઈનો, ચાલુ નોકરીમાં થશે પ્રમોશન, શુક્ર બદલશે 3 રાશિઓનું ભાગ્ય
Venus Transit 2024: હાલ શુક્ર વૃશ્ચિક રાશિમાં છે અને 18 જાન્યુઆરીએ શુક્ર વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે શુભ રહેવાનું છે ખાસ કરીને આ રાશિના લોકોને કારકિર્દીમાં લાભ થશે.
Jan 8,2024, 7:00 AM IST
Weekly Horoscope
8 થી 14 જાન્યુઆરી સુધીનો સમય કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચી લો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: જાન્યુઆરી 2024નું આ બીજું અઠવાડિયું કેટલીક રાશિઓના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. તો ચાલો તમને જણાવીએ કે 8 થી 14 જાન્યુઆરી સુધીનો સમય મેષ થી મીન રાશિ ના લોકો માટે કેવો રહેશે.
Jan 7,2024, 17:04 PM IST
shukra gochar 2024
Shukra Gochar 2024: શુક્ર ફળશે 3 રાશિઓને, 18 જાન્યુઆરી પછી આ લોકોનો બદલશે સમય
Shukra Gochar 2024: 18 જાન્યુઆરી 2024 ના રોજ શુક્ર ગોચર કરી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે એટલે કે ગુરુની રાશિમાં શુક્રનો પ્રવેશ થશે ત્યારે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. ખાસ કરીને 3 રાશિના લોકોનું રાશિ પરિવર્તન વધારે અસર કરશે.
Jan 6,2024, 8:01 AM IST
Mangal Uday
જાન્યુઆરી 2024 માં મંગળનો થશે ઉદય, 5 રાશિઓને અચાનક થશે ધન, કરિયરમાં થશે પ્રગતિ
Mangal Uday: મંગળ ગ્રહને પરાક્રમ, સાહસ અને આત્મબળનો કારક માનવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં મંગળનો ઉદય થશે તેના કારણે લોકોનો આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસ પણ વધશે. મંગળના ઉદય થવાથી લોકોના અંગત જીવન પર પણ પ્રભાવ પડશે. મંગળ ગ્રહનો ઉદય થવું આ 5 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થશે.
Dec 20,2023, 10:41 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા