हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
26/ 0
(3.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs SL live
Ind vs sl live News
Cricket Score Live
IND vs SL: દસુન શનાકાની સદી પાણીમાં, ભારતે પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું
IND vs SL ODI: ભારતે ટી20 સિરીઝ કબજે કર્યા બાદ વનડે સિરીઝમાં પણ શાનદાર શરૂઆત કરી છે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું છે. એટલે કે વર્ષ 2023માં પ્રથમવાર વનડે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ જીત સાથે શુભારંભ કર્યો છે.
Jan 10,2023, 23:33 PM IST
Sachin Tendulkar
IND vs SL : ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ
Virat Kohli Sachin Tendulkar record: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવો દરેક બેટર માટે સરળ વાત નથી, પરંતુ વિરાટ તો વિરાટ છે.
Jan 10,2023, 17:50 PM IST
Cricket Score Live
કોહલીની 45મી વનડે સદી, ગુવાહાટી વનડેમાં ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 373 રન
IND vs SL ODI: ગુવાહાટી વનડેમાં શ્રીલંકાને જીત માટે રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 373 રન ફટકારી દીધા છે. આ દરમિયાન ભારતીય ટીમે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. પૂર્વ કેપ્ટન કોહલીએ વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.
Jan 10,2023, 17:14 PM IST
Axar patel
અક્ષર પટેલ અને સૂર્યકુમારની મહેનત પાણીમાં, બીજી ટી20 મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય
Pune T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 16 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2016 બાદ ભારતની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળતા મેળવી છે.
Jan 6,2023, 12:44 PM IST
Cricket Score Live
ભારતે જીત સાથે કરી વર્ષ 2023ની શરૂઆત, રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું
India vs Srilanka: દીપક હુડ્ડા અને અક્ષર પટેલની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ બાદ શિવમ માવીની ચાર વિકેટની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Jan 3,2023, 22:48 PM IST
Ind vs SL
IND vs SL: ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાના સૂપડા સાફ કર્યા, 6 વિકેટથી જીત્યો મુકાબલો
ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ 3-0થી કબજે કરી લીધી હતી. ત્રીજી T20માં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા.
Feb 27,2022, 22:45 PM IST
Trending news
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો