हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
45/ 1
(8.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hitman
Hitman News
Cricket
રોહિત શર્માની દરિયાદિલી જોઈને રહી જશો દંગ! સેવા કરવામાં દિલનો રાજા છે રોહિત
Rohit Sharma Charity: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા તેની મજબૂત બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવી છે. તે લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. રોહિત શર્માને આખી દુનિયા હિટમેન તરીકે ઓળખે છે. તે મેદાનમાં જેટલો આક્રમક દેખાય છે તેટલો જ રિયલ લાઈફમાં તે ખૂબ જ નરમ દિલનો છે. ટીમ ઈન્ડિયાના આ ઓપનિંગ બેટ્સમેન સામાજિક કાર્યોમાં પણ આગળ છે. તેણે આ દુનિયાને સુંદર બનાવવા માટે ઘણી વસ્તુઓ કરી છે. આ બાબતે આજે અમે તમને જણાવીએ કે રોહિતે દુનિયાને જીવંત રાખવા માટે કયા ઉમદા કાર્યો કર્યા છે.
Jun 27,2024, 18:01 PM IST
Rohit Sharma
કેમ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો રોહિત શર્મા? ડિપ્રેશનમાંથી હિટમેનને કોણે કાઢ્યો બહાર?
Team India: હાલ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. અને તેની બેટિંગ તેની હિટિંગને કારણે ચાહકો અને ક્રિકેટની દુનિયામાં તેને હિટમેનનું નામ દઈને બોલાવે છે. પણ શું તમે જાણો છોકે, એક સમયે રોહિત ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો...
Apr 30,2023, 14:02 PM IST
IPL 2022
આજે ઈતિહાસ રચવા જઈ રહ્યા છે રોહિત શર્મા! સૌથી મોટા આ રેકોર્ડ પર 'હિટમેન' ની નજર
Rohit Sharma, IPL 2022:ભારત માટે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી આ કમાલ માત્ર વિરાટ કોહલી જ કરી શક્યો છે. વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં 10000 રન બનાવનાર ભારતનો માત્ર એકમાત્ર બેટર છે. આજે રોહિત શર્માની પાસે વિરાટ કોહલીના આ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે.
Apr 13,2022, 17:31 PM IST
Rohit Sharma
રોહિત પાસે લાંબા સમય ટકશે નહી કેપ્ટનશિપ! 24 વર્ષનો આ ખેલાડી ટૂંક સમયમાં સંભાળશે કમાન
જોકે રોહિત શર્માનું કેપ્ટન બની રહેવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે તેમની ઉંમર 34 વર્ષ થઇ ગઇ છે અને તે વિરાટ કોહલી (33) કરતાં એક વર્ષ મોટા છે. આ ઉંમરમાં મોટા મોટા ખેલાડીઓની ફિટનેસ જવાબ આપવા લાગે છે અને તે નિવૃતિની પ્લાનિંગ કરવા લાગે છે.
Mar 13,2022, 23:45 PM IST
Rohit Sharma
વિરાટે કેપ્ટનશિપ છોડતા જ ભારતના હિટમેનનું દર્દ છલકાયું, લખ્યો ઈમોશનલ મેસેજ
વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ કેપ્ટન છે. કોહલીની કપ્તાનીમાં ભારતે 68માંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોમાં વિરાટની કપ્તાનીમાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી.
Jan 16,2022, 12:10 PM IST
Rohit Sharma
'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી
રોહિત શર્મા(Rohit Sharma) વન ડે ક્રિકેટમાં(One Day Cricket) સૌથી વધુ સદી ફટકારવાની બાબતે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે. તેના કરતાં વધુ સદી માત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરાટ કોહલી(Virat Kohli) અને રિકિ પોન્ટિંગની(Riki Ponting) છે. સચિન તેંડુલકરના નામે વન ડેમાં સૌથી વધુ 49 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. વિરાટ કોહલીની 43 સદી છે અને રિકી પોન્ટિંગ 30 સદી સાથે ત્રીજા નંબરે છે.
Dec 18,2019, 17:44 PM IST
rohit sharma birthday
B'day Special: વનડેમાં સૌથી મોટી ઈનિંગ રમનાર રોહિત શર્માના 10 ખાસ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનો આજે 32મો જન્મદિવસ છે. તેનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ નાગપુરમાં થયો હતો.
Apr 30,2019, 16:46 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા