हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
55/ 2
(10.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hindu Marriage Act
Hindu marriage act News
hindu marriage
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
Supreme Court On Hindu Marriage Act: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને 'નાચવા-ગાવા' ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
May 1,2024, 15:34 PM IST
Hindu Marriage Act
બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
Husbands pension:ભારતમાં પતિ-પત્નીના સંબંધોને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એકવાર બંને એકબીજાનો હાથ પકડી લે છે, તેઓ 7 જન્મો સુધી સાથે રહેવાનું વચન આપે છે. મહારાષ્ટ્રના નાગપુરથી સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભારતીય સેનાના એક જવાનના મૃત્યુ બાદ તેના પેન્શનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
Nov 3,2023, 17:15 PM IST
karnataka
પતિ કે પત્ની શારીરિક સંબંધ બાંધવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી દે તો? શું કહે છે કાયદો
High Court Judgement: આ કપલના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા. પરંતુ પત્ની સાસરામાં ફક્ત 28 દિવસ રહી. 2020માં પોલીસમાં 498એ અને તહેજ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી. હિન્દુ મેરેજ એક્ટની કલમ 12(1) (એ) હેઠળ ફેમિલી કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો. પત્નીની માંગણી હતી કે લગ્ન પૂર્ણ થયા નથી એટલે ક્રુરતાના આધારે લગ્નનો અંત લાવવામાં આવે.
Jun 20,2023, 14:57 PM IST
pocso act
14 વર્ષની છોકરી બોલી મારી મરજીથી બાંધ્યા છે સેક્સ સંબંધો : છોકરા પર લાગ્યો POCSO કેસ
hindu marriage act: આ સાંભળીને પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે ટ્રાયલ કોર્ટે આરોપીને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યો કે બંને વચ્ચેના સંબંધો સહમતિથી હતા. આ નિર્ણય સામે દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી.
Mar 18,2023, 17:20 PM IST
Delhi High Court
પતિ અને સાસુને ગંદી ગાળો બોલશો તો પણ થઈ જશે છૂટાછેડા : હાઈકોર્ટનો જબરદસ્ત ચૂકાદો
જો કોઈ મહિલા વારંવાર તેના પતિ અથવા તેના પરિવાર માટે અપમાનજનક શબ્દો બોલે છે અથવા તેને હેરાન કરવાનું ચાલુ રાખે છે, તો તે ક્રૂરતા સમાન છે. દિલ્હી હાઈકોર્ટે આ મહત્વની વાત કહી છે. જસ્ટિસ સંજીવ સચદેવ અને જસ્ટિસ વિકાસ મહાજનની ડિવિઝન બેન્ચે કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમા અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. સતત દુર્વ્યવહારમાંથી પસાર થવા માટે કોઈ દબાણ કરી શકાતું નથી.
Feb 17,2023, 16:09 PM IST
Karnataka High Court
18 વર્ષની ઉંમર પહેલા કરેલા લગ્ન રદ કરી શકાય નહીં, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 18 વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટનો પહેલાનો આદેશ પણ રદ કરી નાખ્યો. ચીફ જસ્ટીસ પી બી વરાલે અને ન્યાયમૂર્તિ એસ વિશ્વજીત શેટ્ટીએ આ આદેશ હાલમાં જ એક યુવતી દ્વારા આ મામલે દાખલ કરાયેલી અરજી પર આપ્યો.
Jan 25,2023, 11:03 AM IST
Gujarat Highcourt
નવો ઈતિહાસ રચાયો : ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ
Gujarat Highcourt : આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ આ મામલે હવે સ્પષ્ટ થઈ જશે કે કોઈ પણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાદ તમે અરજી કરશો તો કોર્ટ એ ગ્રાહ્ય રાખશે નહીં
Jan 24,2023, 10:08 AM IST
supreme court
બે જૂદા ધર્મના લોકો હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો અમાન્ય, વિદેશી સાથે ભૂલથી પણ.
Supreme Court Judgment: કોઈ પણ હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરી શકે પરંતુ જો કોઇ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ ધર્મના કાયદા મુજબ લગ્ન કરે તો તેવા લગ્નને ફોક ગણવામાં આવશે. એક ભારતીય-અમેરિકન ખ્રિસ્તી પુરુષની અરજીની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે.
Jan 16,2023, 12:46 PM IST
allahabad high court
માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં કહ્યું છે કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી. કોર્ટે આ ટીપ્પણી એ અરજીને નકારી કાઢીને કરી હતી. જેમાં એક નવ દંપતિ યુગલ પોલીસ અને છોકરીના પિતાને તેમના વૈવાહિક જીવનમાં ખલેલ ન પહોંચાડવા નિર્દેશ આપવા કોર્ટનો સંપર્ક કર્યો હતો.
Oct 31,2020, 0:07 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા