हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
212/ 7
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Tourist Destination
Gujarat tourist destination News
Gujarat Tourist Destination
ફરવાના શોખીનોને પણ ભાગ્યે જ ખબર હશે ગુજરાતના આ બીચ વિશે, આ Video જોઈને દંગ રહેશો
Gujarat Travel Destinations: ગુજરાતને 1600 કિમીનો લાંબો દરિયાકિનારો મળેલો છે એટલે સ્વાભાવિક રીતે ગુજરાતના એવા અનેક બીચો પણ હોય જે તમને મજાની અનુભૂતિ કરાવે. આવા જ એક બીચ વિશે આજે આપણે જાણીશું.
Aug 26,2024, 11:31 AM IST
Monsoon 2024
ગુજરાતના આ 4 સ્થળો ચોમાસામાં ફરવા માટે છે એકદમ બેસ્ટ, સ્વર્ગ જેવી અનુભૂતિ થશે, Pics
Gujarat Travel Destination: ગુજરાતમાં ને ગુજરાતમાં જ તમને ચોમાસામાં ફરવા માટેના કેટલાક સ્થળો વિશે જણાવીશું. ચાલો ત્યારે નોંધી લો આ સ્થળો અને ફરવાની તૈયારી શરૂ કરી દો...
Jun 13,2024, 8:55 AM IST
IRCTC
Tour Detail: સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો ગુજરાત, આખું વરહ ઘરમાં નહી થાય કકળાટ
Gujarat Tour: ગુજરાતમાં ફરવા માગો છો તો તમારી માટે ઉત્તમ તક છે. 6 રાત અને 7 દિવસના આ પ્રવાસમાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર હોટલ (અમદાવાદ અને વડોદરા)માં બે રાત્રિ રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં એક સપ્તાહ ફરવાનો આ સોનેરી મોકો છે.
May 3,2024, 13:14 PM IST
Saputara
સાપુતારા, આબુ, મનાલી છોડો..ગુજરાતનું આ હિલ સ્ટેશન ભલભલાને ટક્કર મારે તેવું છે
આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિશે....
Mar 7,2024, 14:09 PM IST
Gujarat Tourist Destination
કેમ આ સ્થળ કહેવાય છે ગુજરાતનું સ્વિટ્ઝર્લૅન્ડ? અહીં જવા કેમ રેડી રહે છે ગુજરાતીઓ?
Gujarat Tourist Destination: અરે અહીં આબુ કે દીવ-દમણની વાત નથી ચાલી રહી છે. અહીં વાત ચાલી રહી છે ગુજરાતના એક એવા અનોખો પ્રવાસન સ્થળની જ્યાંનું વાતાવરણ આખા ગુજરાત કરતા હંમેશા અલગ જ હોય છે.
Jul 22,2023, 11:48 AM IST
mini kashmir
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
Couple Honeymoon Place: માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પર્યટનના આકર્ષણમાં સૌથી મોટું છે. છેલ્લા દશકાઓમાં આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનીમૂન માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભર્યું છે.
Jun 7,2023, 14:39 PM IST
Don Hill Station
માઉન્ટ આબુ, સાપુતારા છોડો..ગુજરાતના આ હિલ સ્ટેશને ક્યારેય ગયા છો ખરા? જુઓ અદભૂત Pics
Gujarat Tourist Destination: આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિશે....હવે ફરવાના દિવસો ફરી આવી ગયા છે. આ તમારા માટે ફરવાનું ઉત્તમ સ્થળ બની શકે છે.
Apr 17,2024, 20:20 PM IST
Trending news
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...