हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
185/ 5
(40.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flyover
Flyover News
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
Ahmedabad Panjrapole Flyover : ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા અમદાવાદના આઈઆઈએમ ફ્લાયઓવરના કેસનો નિર્ણય આવી ગયો છે અને ફ્લાયઓવર બનાવવાની લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. પરંતુ આ ફ્લાયઓવર ક્યાંથી ક્યાં બનાવાશે અને આ ફ્લાયઓવરનો વિરોધ કરવા પાછળ સામાન્ય જનતાની શું દલીલ હતી તે જાણીએ
Jan 19,2025, 12:53 PM IST
Rajkot
રાજકોટ માધાપર ચોકડ પર ફ્લાય ઓવરને લઈને લોકોને હાલાકી
Commuters troubled over slow-paced work of flyover near Rajkot's Madharpar Chokdi
May 10,2023, 16:55 PM IST
Ahmedabad
અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ
Ahmedabad News : બ્રિજનાં ટેન્ડર 20 ટકાના તોતિંગ વધારા સાથે મંજૂર કર્યા... વાડજ, નરોડા બ્રિજનાં ખાતમુહૂર્ત પહેલાં કોન્ટ્રાક્ટરને 60 કરોડનો વધારો અપાયો
Feb 19,2023, 9:57 AM IST
noida
ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના, ફ્લાઇઓવરથી નીચે પડી બસ, અનેક લોકોના મોતની આશંકા
લાલ કુંઆ તરફથી ગાઝિયાબાદ આવી રહેલી યાત્રીકોથી બરેલી બસ ભાટિયા વળાંકના ફ્લાઇઓવરથી નીચે પડી ગઈ છે. હાલ તંત્રએ બચાવ કાર્યવાહી શરૂ કરી છે.
Oct 13,2021, 23:38 PM IST
અમદાવાદ
અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે દૂર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદમાં 7 નવા ઓવરબ્રીજ – રિલ્વેબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.
Dec 13,2019, 22:50 PM IST
હૈદરાબાદ
બેકાબુ થયેલી કાર આંખના પલકારામાં ફ્લાયઓવરથી નીચે ખાબકી, VIDEO જોઈને થથરશો
એક ખુબ જ ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ફ્લાઈઓવરથી સીધી નીચે રોડ પર પડતી જોવા મળી રહી છે. આ ઘટના હૈદરાબાદના ગચીબોલી વિસ્તારની છે જ્યાં હાલમાં જ ઓપન થયેલા બાયોડાયવર્સિટી ફ્લાઈઓવરથી એક કાર સીધી નીચે ખાબકે છે. આ ઘટના શનિવારના રોજ બપોરે એક વાગ્યાની છે.
Nov 23,2019, 20:49 PM IST
flyover
હૈદરાબાદના પુરપાટ ઝડપે આવતી કાર ફ્લાયઓવર પરથી નીચે ખાબકી, જુઓ વીડિયો
હૈદરાબાદના પુરપાટ ઝડપે આવતી કાર ફ્લાયઓવર પરથી નીચે ખાબકી, જુઓ વીડિયો
Nov 23,2019, 19:35 PM IST
ગુજરાત
ગુજરાતના સૌથી લાંબા ફ્લાયઓવરનું કામ બાબા આંબેડકરની પ્રતિમાને કારણે અટક્યું
ગુજરાતનો સૌથી લાંબો ફલાયઓવર બ્રીજ વડોદરામાં બની રહ્યો છે જે વિવાદમાં આવ્યો છે. સૌથી લાંબા ફલાયઓવર બ્રીજનું કામ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કારણે અટકાવી દેવાયું છે. ત્યારે કેવી રીતે આંબેડકરની પ્રતિમાના કારણે બ્રીજનું કામ અટકયું છે.
Jul 15,2019, 22:15 PM IST
અમિત શાહ
ગૃહમંત્રી અમિતશાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, ફ્લાયઓવરને ખુલ્લો મુકશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસને લઇને આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ભાજપના નેતાઓ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
Jul 3,2019, 20:26 PM IST
વિજય રૂપાણી
ગાંધીનગર-અમદાવાદને જોડતા એસ.જી હાઇવે પર 867 કરોડના ખર્ચે બનશે 6 ફ્લાયઓવર
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એ.જી હાઇવેને 6 માર્ગીય રસ્તા સાથે ફ્લાયઓવર અને એલિવેટે કોરિડોરવનું સી.એમ વિજય રૂપાણી દ્વારા ખાત મૂહુર્ત કરવામાં આવ્યું હતું.
Sep 24,2018, 18:24 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ