हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
200/ 7
(42.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
death certificate
Death certificate News
breaking news
જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ નિર્ણય; સુધારો કરાવવાનો હોય તો વાંચી લેજો...
નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે.
Jul 25,2024, 16:39 PM IST
Vadodara
વડોદરા કોરપોરેશનની ઘોર બેદરકારી, જીવિત મહિલાનો મરણનો દાખલો ઘરે પોસ્ટમાં આવ્યો..
is Vadodara corporation so irresponsible to send a death certificate to alive women?
Aug 5,2023, 18:40 PM IST
Aadhaar card
શું મૃત વ્યક્તિઓના આધારને ઈનએક્ટિવ કરવાનો કોઈ રસ્તો છે? સરકારે આ જવાબ આપ્યો
Aadhaar Card: દર વર્ષે લાખો આધાર કાર્ડ ધારકોના મૃત્યુને કારણે નકામા બની જાય છે. આવા કિસ્સામાં શું આવા કાર્ડને નિષ્ક્રિય કરી શકાય?
Apr 12,2023, 15:59 PM IST
india
વિચિત્ર કિસ્સો: જીવતા યુવકનું મૃત્યુનું પ્રમાણપત્ર સ્વર્ગીય પિતા પાસેથી લઈ આવી પોલીસ
કાગળમાં મૃત પરંતુ હકીકતમાં જીવતા વ્યક્તિને સામે જોઈને કોર્ટમાં રહેલા તમામ લોકો ચોંકી ગયા. કોર્ટના જજે પણ આ મામલે છેતરપિંડી અંતર્ગત તપાસના આદેશ આપ્યા.
Feb 2,2023, 18:38 PM IST
gujarat
ગર્ભપાત બાદ તરૂણીનું રહસ્યમય મોત, માત્ર એક ડેથ સર્ટિ.ના કારણે ફૂટ્યો પાપનો ભાંડો!
Surat News: ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
Nov 18,2022, 10:34 AM IST
COVID-19
હોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ થયો ખુલાસો
બંનેના મૃતદેહો હોસ્પિટલના શબગૃહમાં પડ્યા છે. આ વાતનો ખુલાસો પાછલા શનિવારે થયો ત્યારબાદ હોસ્પિટલની અંદર હડકંપ મચી ગયો હતો. મૃતદેહ કઈ સ્થિતિમાં શોધવામાં આવ્યા કે કઈ રીતે સામે આવ્યા તેને લઈને હોસ્પિટલ તરફથી ન તો કોઈ સ્પષ્ટતા આવી છે.
Nov 29,2021, 21:38 PM IST
Ahmedabad
રૂપિયાની ભૂખી પત્નીએ પતિને જીવતેજીવ મારી નાંખ્યો, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
Jul 9,2021, 7:39 AM IST
Ahmedabad
કોરોનામાં મૃત્યુ પામેલા માતા-પિતાના ડેથ સર્ટિ.માં કોરોના નહી લખ્યું હોય તો પણ સહાય
કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા પિતા બંન્ને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સરકાર જાહેર કરી છે. કોરોના કાળ શરૂ થયાથી લઇને પુરો થાય ત્યાં સુધી આ સહાય મળવા પાત્ર છે. રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ બાળકોને દરમહિને 4 હજારનું અને તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી 6 હજારની દર મહિને સહાયની જાહેરાત કરી છે.
Jun 3,2021, 19:56 PM IST
દ્વારકા
પત્ની જીવતી હોવા છતાં પતિએ કઢાવ્યો મરણનો દાખલો
દ્વારકા નગર પાલિકાની ગંભીર ભૂલ આવી સામે .જીવિત વ્યક્તિનો કાઢી આપ્યો અવસાનનો દાખલો. દ્વારકા પી.ડબ્લ્યુ.ડી.માં નોકરી કરતા વ્યક્તિએ પોતાની જીવિત પત્ની નો મરણનો દાખલો કચેરીમાંથી મેળવી બેંક ખાતામાંથી પત્નીનું નામ કાઢવાની ઘટના આવી સામે. પત્ની દ્વારા બેન્કમાં પૈસા ઉપડવા જતા સમગ્ર મામલો આવ્યો સામે.તો ભોગ બનનારે પતિ તેમજ નગર પાલિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ધરી હાથ. તંત્ર રહ્યું અજાણ.
May 17,2019, 12:33 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ