हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
25/ 0
(5.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DC vs RR
Dc vs rr News
IPL 2024
DC vs RR: દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત, રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું
IPL 2024: રિષભ પંતની ટીમે અંતિમ ચાર ઓવરમાં શાનદાર વાપસી કરતા રાજસ્થાન રોયલ્સને 20 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. દિલ્હી કેપિટલ્સ પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.
May 7,2024, 23:33 PM IST
rajasthan royals vs delhi capitals
IPL 2022: મિશેલ માર્શ-વોર્નરનો ધમાકો, દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે વિજય
DC vs RR: દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે.
May 11,2022, 23:19 PM IST
IPL 2021
IPL 2021 DC vs RR: સેમસનનો પ્રયત્ન નિષ્ફળ, રાજસ્થાનને હરાવી ટોપ પર દિલ્હી
આઇપીએલ 2021 ના 36 માં મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે બાજી મારી લીધી છે. આ મેચમાં સંજુ સેમસન (Sanju Samson) નો જલવો જોવા મળ્યો પરંતુ તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે
Sep 25,2021, 21:16 PM IST
rajasthan royals vs delhi capitals
IPL 2021: કરોડપતિ ક્રિસ મોરિસ ચમક્યો, રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
આખરે ક્રિસ મોરિસે પોતાના આલોચકોને જવાબ આપી દીધો છે. દિલ્હી સામે મુશ્કેલ મેચમાં મોરિસે 4 છગ્ગા સાથે 36 રન બનાવી ટીમને શાનદાર જીત અપાવી છે.
Apr 15,2021, 23:22 PM IST
દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ
RRvsDC: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને 13 રને હરાવ્યુ
દિલ્હી કેપિટલ્સ ફરી પોતાના બોલરોના ધમાકેદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સને હરાવવામાં સફળ રહી છે. આ જીતની સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
Oct 14,2020, 23:13 PM IST
દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ
DCvsRR Match Preview: દિલ્હી વિરુદ્ધ પાછલી હારનો બદલો લેવા ઉતરશે રાજસ્થાન
આઈપીએલનો બીજો હાફ શરૂ થઈ ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ એકવાર ફરી આમને-સામને હશે અને સ્ટીવ સ્મિથની આગેવાની વાળી રાજસ્થાન આ મેચમાં પાછલી હારનો બદલો લેવા ઈચ્છશે.
Oct 14,2020, 9:00 AM IST
ipl 2020
IPL 2020 RR vs DC: આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક
આઇપીએલ (IPL 2020)માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ નો આમનો સામનો થશે. જ્યાં રાજસ્થાન રોયલ્સ સતત ત્રણ વખત હાર્યા બાદ તેમની ખામીને સુધારતા હવે દિલ્હીની સામે મેદાનમાં ઉતરશે. ત્યારે દિલ્હીની ટીમ જીતની લયને યથાવત રાખવા ઈચ્છશે.
Oct 9,2020, 19:08 PM IST
DC vs RR
IPL 2019: કોટલામાં જીત્યું દિલ્હી, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર
દિલ્હી કેટિપલ્સે ઘરઆંગણે પોતાના અંતિમ મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે પરાજય આપીને પોતાના લીગ રાઉન્ડની સમાપ્તી કરી છે. આ હાર સાથે રાજસ્થાનનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરુ થઈ ગયું છે.
May 4,2019, 19:48 PM IST
દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ
IPL 2019: પંતની શાનદાર બેટિંગ, દિલ્હીએ રાજસ્થાનને હરાવ્યું
હાઈ સ્કોરિંગ મેચમાં રિષભ પંત અને શિધવ ધવનની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને છ વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
Apr 22,2019, 23:40 PM IST
દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ
IPL 2019 DC vs RR: રાજસ્થાનના નવા કેપ્ટન સ્મિથની સામે દિલ્હી કેપિટલ્સનો પ
રાજસ્થાનની ટીમ નવમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે તો તેના પર જીતવાનો વધુ દબાવ હશે. નવા કેપ્ટન સ્મિથની સાથે રાજસ્થાનની ટીમ ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે.
Apr 22,2019, 8:00 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા