हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
61/ 2
(14.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyber Criminals
Cyber criminals News
Threatened to make the video viral
ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો
Sep 18,2024, 21:01 PM IST
Cyber Fraud News
ફોનમાંથી કપાયા 1100 રૂપિયા તો કસ્ટમર કેરમાં કર્યો કોલ, ઠગે ઉપાડી લીધા સાડા સાત લાખ
Cyber Fraud News: છત્તીસગઢની રાજધાની રાયપુરના ધારસિનવા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
Feb 15,2023, 23:05 PM IST
Cyber crime
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ ઉપાડતા પહેલા સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે કંઈક આવું
સાયબર આરોપ સતત વધી રહ્યાં છે. આરોપીઓ હવે ગુના આચરવા યુવતીઓનો ઉપયોગ કરે છે. મધ્યપ્રદેશમાં વીડિયો કોલ પર નગ્ન અવસ્થામાં યુવતીને બતાવી રૂપિયા પડાવાની ફરિયાદ મળી છે.
Apr 3,2021, 0:07 AM IST
હેકર્સ
કર્મચારીઓ માટે Alert! ઓફિશિયલ ઇ-મેલ વડે પણ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે લોકડાઉનના લીધે હવે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. એવામાં કંપનીઓ તરફથી મળનાર ઇ-મેલની સંખ્યામાં પણ વધારો થયો છે. કંપની પણ પોતાના કર્મચારીઓને ઘણી બધી પોલિસી અને ફેરફારની જાણકારી મેલ દ્વારા આપતી રહે છે. એવામાં હવે હેકર્સનુંદ ધ્યાન કર્મચારીઓના ઓફિશિયલ મેલ આઇડી પર પણ છે. એવામાં તે પોતે કંપનીના મેલ એકાઉન્ટના હેક કરીને કર્મચારીઓને મેલ મોકલી રહ્યા છે.
May 12,2020, 15:14 PM IST
upi
કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે
Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.
Apr 5,2020, 11:33 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા