हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
215/ 7
(45.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chiranjeevi
Chiranjeevi News
pm modi
આંધ્રમાં પવનનું તોફાન લાવ્યું 'ચિરંજીવી પ્રજારાજ્યમ્'!, પ્રધાનમંત્રી મોદીએ પકડ્યો હાથ
PM Modi met with Pawan kalyan and Chiranjeevi and Rajinikanth
Jun 12,2024, 20:50 PM IST
Chiranjeevi
કેવી રીતે એક કોન્સ્ટેબલનો દિકરો બન્યો સાઉથ ઈન્ડસ્ટ્રીનો મેગાસ્ટાર
Happy Birthday Chiranjeevi: ક્યારેક તેમને બિગર ધેન બચન કહેવામાં આવ્યા, તો કોઈ વખત તેમનામાં રજનીકાંત અને કમલ હસન બને હાજર હોવાનું કહેવામાં આવ્યું. વર્ષ 1992માં તેમણે 1.25 કરોડ ફિસ ચાર્જ કરીને તે મની મશીન બની ગયા. જે 1992થી 2000 સુધી હાઈએસ્ટ ટેક્સપેયર પણ રહી ચુક્યા છે.કોનિડેલ્લા શિવા શંકરા વારા પ્રસાદનો જન્મ થયો 22 ઓગસ્ટ 1955ના રોજ, જેમને આપણે ચિરંજીવીના નામથી જાણીએ છે. તેમના ફેન્સ તેમને ચિરુ નામથી પણ બોલાવે છે.
Aug 22,2022, 11:37 AM IST
Naga Babu
હૈદરાબાદની હોટલમાં પોલીસના દરોડા, અભિનેત્રી અને સિંગરની સાથે 144ની અટકાયત
નાગા બાબૂની પુત્રી અને અભિનેત્રી નિહારિકા કોનિડેલાને હૈદરાબાદ પોલીસે રેવ પાર્ટીમાંથી કસ્ટડીમાં લીધી છે. આ રેવ પાર્ટીમાં અનેક મોટા લોકોના સંતાનો સામેલ હતા.
Apr 3,2022, 22:40 PM IST
Amithabh Bachchan
'Sye Raa Narasimha Reddy'નું બીજુ ટ્રેલર રિલીઝ, પહેલા કરતા પણ વધુ દમદાર
મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....
Sep 26,2019, 15:54 PM IST
સઈ રા નરસિમ્હા રેડ્ડી
ફિલ્મ ‘Sye Raa Narasimah Reddy’ના ટ્રેલરનું થશે ભવ્ય લોન્ચિંગ
છેલ્લા કેટલાક દિવસોથી દર્શકોના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)’ની રાહ જોવાઇ રહી છે. ફિલ્મના ફર્સ્ટલૂક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં આવી ગયું હતું
Sep 16,2019, 15:40 PM IST
સૈયા રા નરસિમ્હા રેડ્ડી
ચિરંજીવીએ કહ્યું કે સાચી પણ વણકહેલી છે ''સૈય રા નરસિમ્હા રેડ્ડી''ની કહાણી
તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરે બધા વચ્ચે ઉત્સુકતા પેદા કરી દીધી છે. ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ ખૂબ ધમાકેદાર છે, જેના લીધે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.
Aug 27,2019, 15:06 PM IST
સે રા નરસિંહા રેડ્ડી
Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર 'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર
આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી.
Aug 20,2019, 15:56 PM IST
Trending news
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...