हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
15/ 2
(3.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
China President XI Jinping
China president xi jinping News
pm modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથેની વાતચીત દરમિયાન ઉઠાવ્યો LACનો મુદ્દો
BREAKING: PM Modi, China President Xi Jinping call for speedy disengagement along LAC
Aug 25,2023, 8:20 AM IST
શી જિનપિંગ
Xi Jinping કોરોનાની ઝપેટમાં? મંચ પર એવું કઈંક થયું કે હાજર તમામ લોકો ભયંકર દહેશતમાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(China President Xi Jinping) ના સ્વાસ્થ્યને લઈને અટકળો થઈ રહી છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ શી જિનપિંગ બીમાર પડ્યા છે. આ જ કારણ છે કે શેન્જેનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી(Communist Party)ના ભાષણ દરમિયાન તેમને વારંવાર ઉધરસ આવતી હતી. તેઓ વારંવાર બોલતા બોલતા અટકતા હતા.
Oct 16,2020, 13:37 PM IST
Corona Viras
કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) પત્ર લખીને જીવલેણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનનાં હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા માટે સરાહના કરી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત અને 37 હજારથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાવાયરસ સાથે ચીનની બહાર ફિલીપીન્સ અને હોંગકોંગમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થઇ ચુક્યા છે.
Feb 9,2020, 19:44 PM IST
trade war
ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન
અમેરિકા સાથે વેપાર વિવાદ વધવાના વચ્ચે ચીને કહ્યું છે કે, તેના કારણે અમેરિકા પુન: મહાનતા પ્રાપ્ત કરવામાં સફળ નથી થયા, તેના બદલે તેના કારણે અમેરિકી અર્થવ્યવસ્થાને નુકસાન જ થયું છે. ચીને એક શ્વેતપત્રમાં આ ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ ઇચ્છે ચે કે આંતરિક વ્યાપાર વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા નિકળે પરંતુ હવે પોતાનાં મુળ સિદ્ધાંતો સાથે સમજુતી નહી કરે. આ અગાઉ ચીને શનિવારે અમેરિકાનાં 60 અબજ ડોલર મુલ્યનાં ઉત્પાદનો પર પાંચથી 25 ટકાનાં દરથી નવો દંડાત્મક શુલ્ક લગાવ્યો છે.
Jun 2,2019, 17:41 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન